SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ઈમ સ્વાભાવિક થયો આત્મવીર . ભોગવૈ આત્મ સંપદ સુધીર ! જેહ ઉદયા ગતા પ્રકૃતિ વલગી ! અવ્યાપક થકો ખેરવૈ તેહ અલગી ૩૩ / ધર્મ ધ્યાન ઇકતાન મેં ધ્યાવે અરિહા સિધ્ધ | તે પરિણતથી પ્રગટી તત્વિક સહજ સમૃદ્ધિ // સ્વ સ્વરૂપ એકવૈ તન્મય ગુણ પર્યાય / ધ્યાને ધ્યાતા નિરમોહી ને વિકલ્પ જાય | ૩૪ / યદા નિર્વિકલ્પી થયો શુધ્ધ બ્રહ્મ | તદ અનુભવૈ શુદ્ધ આનંદ શર્મા ભેદ રત્નત્રયી તીક્ષ્ણતાવૈ | અભોદ રત્નત્રયી મેં સમાયે || ૩૫ // દર્શન જ્ઞાન ચરણ ગુણ સમ્યગ એક એકના હેતુ સ્વ સ્વ હેતુ થયા સમકાલે તે અભેદતા ખેતા પૂર્ણ સ્વજાતી સમાધિ ધનધાતી દલછિન્ન / લાયક Íર્વ પ્રગટે આત્મ ધર્મ વિભિન્ન | ૩૬ છે. પછે યોગ રોંધિ થયો તે અયોગી ! ભાવ સેલેસતા અચલ અભંગી | પંચ લઘુ અતરે કાર્યકારી ! ભવો-પ્રગ્રહી કર્મ સંતતિ વિકારી ૩૦ || સમ શ્રેણે એક સમયે પહતા જે લોકાંતિ | અફસમાણ ગતિ નિર્મલ ચેતન ભાવ મહંત / ચરમ ત્રિભાગ વિહીન પ્રમાણે જસુ અવગાહા ! આત્મ પ્રદેશ અરૂપા ખંડાનંદા અબાહ ૩૮ || જિહાં એક સિધ્ધાત્મા તિહાં છેઅનંતા | અવના અગંધા નહીં ફાસમંતા . આત્મ ગુણ પૂર્ણતાનંત સંતા | નિરાબાધ અત્યંત સુખ સ્વાદવંતા || ૩૯ છે. ८२ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy