SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તા કારણ કાર્યનિજ પરણામિક ભાવ | જ્ઞાતા જ્ઞાયક ભોગ્ય ભોક્તા શુધ્ધ સ્વભાવ છે ગ્રાહક રક્ષક વ્યાપક તન્મય તાલીન / પૂરણ આતમ ધર્મ પ્રકાશ રસૈ લયલીન || ૪૦ || દ્રવ્યથી એક ચેતન અલેશી ! ક્ષેત્રથી જે અસંખ્ય પ્રદેશી || ઉત્પાત નાશ ધ્રુવ કાલ ધર્મે ! શુધ્ધ ઉપયોગ ગુણ ભાવ શર્મ |૪૧ , સાદિ અનંત અવિનાશી અપ્રયાસી પરિણામ | ઉપાદાન ગુણ તેહિજ કારણ કારય ધામ | શુધ્ધ નિક્ષેપ ચતુષ્ટય જુત્તો રસ્તો પૂર્ણાનંદ | કેવલનાણી જાણે જેહના ગુણનો છંદ | ૪૨ | એવી શુધ્ધ સિધ્ધતા કારણ ઈહા ઇદ્રિય સુખ થકી જે નિરીહા | પગલી ભાવના જે અસંગી | તે મુનિ શુધ્ધ પરમાર્થ રંગી ! ૪૩ છે. સ્પાદ્વાદ આત્મસત્તા રુચિ સમકિત તેહ | આત્મધર્મનો ભાસન નિર્મલ જ્ઞાની જેહ છે. આત્મરમી ચરણી ધ્યાની આત્મલીન છે. આત્મધર્મ રમો તેણે ભવ્ય સદા સુખ પીન + ૪૪ || અહો ભવ્ય તુર્સે ઓલખો જૈન ધર્મ જિર્ણ પામિયે શુધ્ધ અધ્યાત્મ મર્મ . અલ્પ કાલેટલે દુષ્ટ કર્મ | પામિયે સોય આનન્દ શર્મ | ૪પ || નય નિક્ષેપ પ્રમાણે જાણે જીવાજીવ ! સ્વ પર વિવેચન કરતાં થાયે લાભ સદીવ છે. નિશ્ચ ન વ્યવહારે વિચરે જે મુનિરાય | ભવસાગરના તારણ નિર્ભય તેહ જહાજ ને ૪૬ // Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy