________________
પુણ્ય પાપ બે પુદ્ગલ દલ ભાષે પરભાવ । પરભાવૈ પર સંગતિ પામૈ દુષ્ટ વિભાવ ।। તે માટે નિજભોગી યોગીશ્વર સુપ્રસન્ન | દેવ નરક તૃણ મણિ સમ ભાસૈ જેને મન્ન ॥ ૨૬ ॥ તેહ સમતારસી તત્વ સાલૈ । નિશ્ચલાનન્દ અનુભવ આરાધે તીવ્ર ઘન ઘાતી નિજ કર્મ તોૐ । સન્ધિ પડીલેહિને તે વિછોડૈ || ૨૭ || સમ્યગ્ રત્નત્રયી રસ રાચ્યો ચેતન રાય | જ્ઞાનક્રિયા ચક્રે ચકચૂરી સર્વ ઉપાય | કારક ચક્ર સ્વભાવથી સાધે પૂરણ સાધ્ય । કર્તા કારણ કાર્યએક થયા નિરાબાધ્ય | ૨૮ ||
|| ૩૦ ||
સ્વગુણ આયુધ થકી કર્મચુરૈ । અસંખ્યાત ગુણી નિર્જરા તેહ પૂરે ટલે આવરણથી ગુણ વિકાñ | સાધના શક્તિ તિમરે પ્રકાશૈ || ૨૯ || પ્રગટયા આત્મ ધર્મ થયા સવિ સાધન રીત । બાધક ભાવ ગ્રહણતાં ભાગી જાગી નીત || ઉદય ઉદીરણા તે પિણ પૂર્વ નિર્જરા કાજ । અનભિ સન્ધિ બંધકતા નિરસ આત્મરાય દેશપતિ જબ થયો નિત્યરંગી । તદા કુણ થાયૈ કુનય ચાલ સંગી ॥ યદા આત્મા આત્મા ભાવે ૨માવ્યો । તદા બાધક ભાવ દૂરે ગમાવ્યો ॥ ૩૧ | સહિજ તમા ગુણ શક્તિથી છેદ્યો ક્રોધ સુભટ્ટ I માર્દવ ભાવ પ્રભાવથી ભેદ્યો માન મરદ ॥ માયા આર્જવ યોગૈ લોભ તે નિસ્પૃહ ભાવ મોહ મહા ભટ સે ધ્વંસ્યો સર્વ વિભાવ ॥ ૩૨ ॥
Jain Education International
For Private & Personal Use Only
૮૧
www.jainelibrary.org