________________
८०
સદ્ગુરુ જોગ થી બહુલ જીવ । કોઈ વલી સહજથિ થઇ સજીવ । આત્મ શક્તિ કરી ગંઠિભેદી 1 ભેદ જ્ઞાની થયો આત્મ વેદી ॥ ૧૮ || દ્રવ્ય ગુણ પર્યાય અનંતની થઈ પરતીત । જાણ્યો આત્મ કર્તા ભોક્તા ગઇ પરમીત ॥ શ્રધ્ધા યોગૌ ઉપનો ભાષણ સુનયૈ સત્વ । સાધ્યાલંબી ચેતના વલગી આત્મ તત્વ || ૨૦ || ઇંદ્ર ચંદ્રાદિ પદ રોગ જાણ્યો ।
શુધ્ધ નિજ સિધ્ધતા ધન પિછાણ્યો । આત્મ ધન અન્ય આપે ન ચોરે ।
કોણ જગદીન વલી કોણ જોરૈ ॥ ૨૧ || આત્મ સર્વ સમાન નિધાન મહાસુખ કંદ | સિધ્ધતણા સાધર્મી સતાયે ગુણ વૃંદ ॥ જેહ સ્વજાતિ તેહથી કોણ કરે વધ બંધ પ્રગટયો ભાવ અહિંસક જાણૈ શુદ્ધ પ્રબંધ ॥ ૨૨॥ જ્ઞાનની તીક્ષ્ણતા ચરણ તેહ |
જ્ઞાન એકત્વતા ધ્યાન ગેહ || આત્મતા દાત્મતા પૂર્ણ ભાવૈ । તદા નિર્મલાનંદ સંપૂર્ણ પાવૈ ॥ ૨૩ ॥ ચેતન અસ્તિ સ્વભાવ મેં જેહ ન ભાઐ ભાવ । તેહથી મિત્ર અરોચક રોચક આત્મ સ્વભાવ ॥ સમ્યક્ત્વ ભાવે ભાવે આત્મ શક્તિ અનંત । કર્મ નાશનો ચિંતન નાણૈ તે મૃતિવંત | ૨૪ ||
Jain Education International
સ્વગુણ ચિન્તન રસે બુદ્ધિ ઘાલે । આત્મ સત્તા ભણીજે નિહાલૈ || શુધ્ધ સ્યાદ્વાદ પદ જે સંભાલૈ । પર ઘરે તેહ મતિ કેમ વાવૈ ॥ ૨૫ ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org