________________
એવંભૂત નિર્મલ સકલ સ્વધર્મ પ્રકાશ પૂર્ણ પર્યાય પ્રગટે પૂર્ણ શક્તિ વિલાસ. ॥ ૧૦ 11
એમ નય ભંગ સંગે સનુરો સાધના સિદ્ધતારૂપ પૂરો સાધક ભાવ ત્યાં લગે અધૂરો, સાધ્ય સિધ્ધ નહીં હેતુ સૂરો || ૧૧ || કાલ અનાદિ અતીત અનંતે જે પર રક્ત સંગાંગી પરિણમે વર્તે મોહાશક્ત
પુદ્ગલ ભોગૈ રીઝ્યો ધારૈ પુદ્ગલ બંધ પરો પરિણામેં બાંધે કર્મનો બંધ. || ૧૨ ||
બંધક વીર્ય ક૨ણૈ ઉદે રે, વિપાકી પ્રકૃતિ ભોગવે દલ વિખરે - કર્મ ઉદયાગતા સ્વગુણ રોકે,
ગુણ વિના જીવ ભવોભવ ઢોકૈ ।। ૧૩ ।। આત્મગુણ આપણૅ ન ગ્રહૈં આત્મ ધર્માગ્રાહક શક્તિ પ્રયોગે જોડૈ પુદ્ગલ સમ પરલાભૈ પર લાભૈ પર ભોગને યોગૈથાય પર કર્તારા એહ અનાદિ પ્રવર્તે વાધે પર વિસ્તાર || ૧૪ || એમ ઉપયોગ વીર્યાદિલબ્ધિ, પ૨ ભાવરંગી કરે કર્મ વૃદ્ધિ પરદયાદિક યદા સુહ વિકÑ, તદા પુણ્ય કર્મ તણો બંધ કÑ ॥ ૧૫ || તેહિજ હિંસાદિક દ્રવ્યાશ્રવ કરતો ચંચલચિત્ત કટુકવિપાકી ચેતન મેâકર્મવિચિત આત્મગુણને હણતો હિંસક ભાવૈં થાય આત્મ ધર્મનો રક્ષક ભાવ અહિંસક કહેવાય ॥ ૧૬ આત્મા ગુણ રક્ષણા તેહ ધર્મ સ્વગુણ વિધ્વંસણાતે અધર્મ ભાવ અધ્યાત્મ અનુગત પ્રવૃત્તિ તેહથી હોય સંસાર છત્તિ ॥ ૧૭ || એહ પ્રબોધનો કારણ તારણ સદ્ગુરુ સંગ | શ્રુત ઉપયોગી ચરણાનંદી કર ગુરુ રંગ । આત્મ તત્વાલંબી રમતા આત્મ રામ । શુધ્ધ સ્વરૂપ ને જોગૈ ભોગૈ જસુ વિશ્રામ ॥ ૧૮ !
Jain Education International
For Private & Personal Use Only
૭૯
www.jainelibrary.org