SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ આતમરમણી મુની જગવંદીતા ઉપાદડ્યું તેને અધ્યાત્મગીતા | ૩ | ચાલ - દ્રવ્ય સર્વના ભાવના જાણગ પાસગ એહ જ્ઞાતા, કર્તા, ભોકતા, રમતા, પરણતિ ગેહ, ગ્રાહક, રક્ષક, વ્યાપક, ધારક, ધર્મસમૂહ, દાન, લાભ, બલ, ભોગ, ઉપભોગ તણો જે બૃહ | ૪ સંગ્રહ એક આયા વખાણ્યા નિગમે અસથી જે પ્રમાણ્યા દુવિધ વ્યવહાર નય વસ્તુ વિહંચે અશુદ્ધબલિ શુદ્ધ ભાસન પ્રપંચે. ૫ અશુદ્ધપણે પણ સયતેસઠ ભેદ પ્રમાણ ઉદય વિભેદે દ્રવ્યના ભેદ અનંત કહાણ શુધ્ધપણે ચેતના પ્રગટે જીવ વિભિન્ન ક્ષયોપસમિક અસંખ ક્ષાયિક એક અનન્ત || ૬ || નામથી જીવ ચેતન પ્રબુદ્ધ, ક્ષેત્રથી અસંખ દેશી વિશુદ્ધ દ્રવ્યથી સ્વગુણ પર્યાય પિંડ, નિત્ય એકત્વ સહજી અખંડ | ૭ | ઉજુ સૂર્ય વિકલ્પ પરિણામી જીવ સ્વભાવ, વર્તમાન પરિણતિ મય વ્યક્ત ગ્રાહક ભાવ શબ્દ નર્ચે નિજસત્તા જોતો ઈહતો ધર્મ શુદ્ધ અરૂપી ચેતન અણગ્રહતો નવકર્મ. | ૮ | ઈણ પર્વે શુદ્ધ સિદ્ધાત્મરૂપી, મુક્ત પર શક્ત વ્યક્ત અરૂપી, સમ્યક્તી દેશવૃત્તિ સર્વ વિરતી ધરે સાધ્ય રૂપે સદા તત્ત્વ પ્રીતિ. / ૯ . સમભિરૂઢ નય નિરાવણી જ્ઞાનાદિક ગુણમુખ્ય ક્ષાયિક અનંત ચતુષ્ય ભોગી મુગ્ધ અલક્ષ - ૭૮] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy