SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ નવકાર મંત્રનો મહિમા - ૨ શ્રી નવકાર સમો જગિ, મંત્ર ન યંત્ર ન અન્ય; ન વિદ્યા નવિ ઔષધ નવિ, ઔષધ નવિ, એહ જપે તે ધન્ય; ॥ ૭ II કષ્ટ ટલ્યાં બહુ એહને, જાપે તુરત કિદ્ધ; એહના બીજની વિદ્યા, નમિ વિનમીને સિદ્ધ | ૮ | સિદ્ધ ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય, તિમજ નવકાર એ ભણે ભવ્ય; સર્વ શ્રુતમાં વડો એ પ્રમાણ્યો, મહા-નિશીથે ભલિ પરિ વખાણ્યો ॥ ૯॥ ગિરિમાંહિ જિમ સુરગિરિ, તરુમાંહિ જિમ સુરસાલ; સાર સુગંધમાં ચંદન, નંદન વનમાં વિશાલા || ૧૦ || મૃગમાં મૃગપતિ ખગપતિ, ખગમાં તારા ચંદ્ર; ગંગ નદીમાં અનંગ, સુરૂપ દેવમાં ઇંદ્ર. ॥ ૧૧ II જિમ સ્વયંભૂરમણ ઉદધિમાંહિ, શ્રીરમણ જિમ સકલ સુભટમાંહિ; જિમ અધિક નાગમાંહિ નાગરાજ, શબ્દમાં જલદ ગંભીર ગાજ. ॥ ૧૨૫ રસમાંહિ જિમ ઇક્ષુરસ, ફુલમાં જિમ અરવિંદ; ઔષધમાંહિ સુધા, વસુધામાં રઘુનંદ ॥ ૧૩ || સત્યવાદિમાં યુધિષ્ઠિર, પરિચ્છદ સુખમાં સંપ; ધર્મમાંહિ દયાધર્મ મોટો, બ્રહ્મવ્રતમાંહિ વજ્જ૨-કછોટો ।। ૧૪ । દાનમાંહિ અભયદાન રૂડું, તપમાંહિ જે કહેવું ન કુડું; રતનમાંહિ સારો હીરો, નીરોગી નરમાંહી શીતલમાંહી ઉસીરો ॥ ૧૫ || ધીરા વ્રતધરમાંહિ, તિમ સવિ મંત્રમાં સારો, ભાષ્યો શ્રી નવકાર; કહ્યા ન જાયરે એહના, જેહ છે બહુ ઉપકાર ॥ ૧૬ ॥ તજે એ સાર નવકાર મંત્ર, જે અવરમંત્ર સેવે સ્વતંત્ર; કર્મ પ્રતિકૂલ બાઉલ સેવે, તેહ સુરતરુ ત્યજી આપ ટેવો ॥ ૧૭ II એહને બીજે રે વાસિત, હોયે ઉપાસિત મંત; બીજો પણિ ફલદાયક, નાયક એ છે તંત ॥ ૧૮ ॥ અમૃત ઉદ્ધિ ફુઆરા, સારા હરત વિકારા; વિષના તે ગુણ અમૃતનો, પવનનો નહીં રે લગાર ।। ૧૯ || Jain Education International For Private & Personal Use Only ૭૧ www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy