SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી વાચક વિરચિત પંચ-પરમેષ્ઠિ ગીતા (કાવ્ય પંક્તિઓ) નમસ્કાર અરિહંતને, વાસિત જેહનું ચિત્ત, ધન્ય તેહ કૃતપુણ્ય તે, જીવિત તાસ પવિત્ત; આર્તધ્યાન તસ નવિ હુવે, નવિ હુવે દુર્ગતિવાસ, ભવ ક્ષય કરતાં રે સમરતાં, લહીએ સુકૃત અભ્યાસ. ૧ નમસ્કાર તે સિદ્ધને વાસિત જે હનું ચિત્ત, ધન્ય તેહ કૃતપુણ્ય તે, જીવિત તાસ પવિત્ત; આર્તધ્યાન તસ નવિ હુવે, નવિ હુવે દુર્ગતિવાસ, ભવ ક્ષય કરતાં રે સમરતાં, લહીએ સુકૃત ઉલ્લાસ. ૨ આચારજ નમુક્કારે, વાસિત જે હનું ચિત્ત, ધન્ય તેહ કૃતપુણ્ય તે, જીવિત તાસ પવિત્ત; આર્તધ્યાન તસ નવિ હુવે, નવિ હુવે દુરગતિ વાસ, ભવ ક્ષય કરતાં રે સમરતાં, લહીએ સુકૃત ઉલ્લાસ. ૩ નમસ્કાર ઉવજઝાયને, વાસિત જેહનું ચિત્ત, ધન્ય તેહ કૃતપુણ્ય તે, જીવિત તાસ પવિત્ત; આર્તધ્યાન તસ નવિ હુવે, નવિ હુવે દુરગતિ વાસ, ભવ ક્ષય કરતાં રે સમરતાં, લહીએ સુકૃત ઉલ્લાસ. ૪ નમસ્કાર અણગારને, વાસિત જેહનું ચિત્ત, ધન્ય તેહ કૃતપુણ્ય તે, જીવિત તાસ પવિત્ત; આર્તધ્યાન તસ નવિ હુવે, નવિ હુવે દુર્ગતિવાસ, ભવ ક્ષય કરતાં રે સમરતાં, લહીએ સુકૃત અભ્યાસ. ૫ પંચ નવકાર એ સુપ્રકાશ, એહથી હોએ સવિ પાપ નાશઃ સર્વ મંગલતણું એક મૂળ, સુજસ વિદ્યા વિવેકાનુકૂળ. ૬ ૭૦] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy