________________
સાર્વભોમવ્રત ધારણ કરવાવાળા હોવાથી મહાવ્રતી છે.
स रामः शस्त्रभृद्धान्यो हयग्रीवो नृकेसरी ।
शिवाय न विदा सेव्या ज्ञेयास्ते पुरुषोत्तमाः ॥११॥
બુદ્ધિશાળી માનવીઓએ મોક્ષના માટે શંખધારી રામ અથવા નરસિંહ, વિષ્ણુ આદિની સેવા કરવી જોઈએ નહિ પણ તેઓને પુરૂષોત્તમરૂપ (શલાકાપુરૂષ) જાણવા જોઈએ. એમની ભક્તિથી સંસાર સુખ મળે છે પણ મોક્ષની સંપત્તિ પ્રાપ્ત થતી નથી.
श्वेताम्बरधरः सौम्यः शुध्ध कश्विन्निरम्बरः ।
कारुण्यपुण्यः सम्बुध्ध: शान्तः क्षान्तः शिवो मुनिः ॥१८॥ કરૂણ જનિત પુણ્યથી યુક્ત, જ્ઞાની, શાંતમૂર્તિ ક્ષમાશીલ મંગલરૂપ સૌમ્યમૂર્તિ કોઈ સાધુ શ્વેતાંબર વસ્ત્રધારી હોય છે. તો કોઈ નિર્વસ્ત્ર દિગંબર હોય છે. બન્ને જણ અહંદુ ધર્મના માર્ગ પર આગળ વધવાવાળા છે.
અધ્યાય - ૨૮ वेषः सधर्माचार्डपि क्रिया शास्त्रार्थ पध्धतिः ।।
सैव प्रमाणं वैराग्यं ज्ञानं श्रध्धा यतोऽधिका ॥ ७॥ ધર્માચરણમાં સાધુવેશ પણ ક્રિયાનું અંગ છે આ શાસ્ત્રીય પ્રણાલિકા છે. અને વૈરાગ્ય જ્ઞાનનું પ્રમાણ છે. જેનાથી વધુ શ્રધ્ધા ઉત્પન્ન થાય છે.
અધ્યાય - ૨૯ बिन्दुरुपो मणिस्तस्य पुरतः सद्भिःरिष्यते ।
लेखाश्र्वतस्त्रः तादेव्या वाचोडवस्थानिरुपिकाः ॥ १६॥ શેષનાગ ઉપર રહેલો મણિ બિંદુ સમાન છે એમ સંતો કહે છે. શેષ નાગની ફણાની ચાર રેખાઓ વાઝેવીની, પરાપશ્યન્તી, મધ્યમા, વૈખરી એમ ચાર અવસ્થાઓનું સૂચન કરે છે.
અધ્યાય - ૩૦ अ ईत्यर्हन् आदिदेवो महावीरो मति स्मतः ।
अं नमः कथनादहश्चतुर्विंशति मानवेत् ॥ १४॥ અ થી આદિદેવ રૂષભનાથને ગ્રહણ કરવા “મ” થી મહાવીરસ્વામી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org