________________
આ પ્રમાણે એ નમ: કહેવાથી ૨૪ તીર્થકરોને નમસ્કાર કરવો જોઈએ.
અધ્યાય - ૩૧ रकारे चरणे लीने कंठजत्वाद्कारवत् ।
हकारात् हर्षवान् अंगी ई इषद्भमाश्रितः ॥ १५ ॥ હ” અકારની માફક કંઠવ્ય હોવાથી તથા એના ચરણમાં “ર' કાર હોવાથી “હ” થી હર્ષવાન્ આ જીવ ઈષ પ્રાગભારા પૃથ્વીનો આશ્રિત છે. અર્થાત્ હ જીવની ઊર્ધ્વ ગતિનું સૂચન કરે છે.
અધ્યાય - ૩૨ अश्वसेनसुतः प्राप्तौ अष्टमेनैवानगारताम् ।।
केवली च प्रभुः पार्थोऽनन्त नागेन्द्र सेवितः ॥१४॥ અશ્વસેનના પુત્ર અઠ્ઠમ તપ કરીને સાધુ થવાના છે. અને કેવલજ્ઞાન પ્રાપ્ત કરવાવાળા પાર્શ્વનાથ ભગવાન અનંતનાગેન્દ્ર (નાગકુમાર દેવતાઓનો ઈન્દ્ર) થી સેવા કરાયેલ છે. (ભક્તિ-ઉપાસના)
અધ્યાય - ૩૩ अकारः संवृत्तः तस्माहिसादिक्रियार्थकः ।
उरुद्योतश्र्वोपलंभात् योगावोमिति सिध्धिवाक् ॥ ५ ॥ અકાર સંવૃત્ત છે. સંવૃત્તનો અર્થ છે સારા ચારિત્રવાળા. જે અહિંસા આદિ ક્રિયાઓના વાચક છે. જે પ્રકાશના અર્થમાં છે. અર્થાત્ જ્ઞાન આ અ અને ઉના જોડાણથી ઓ બને છે. “મ” મોક્ષનો વાચક છે. ક્રિયા અને જ્ઞાનથી મોક્ષ થાય છે. માટે ૐ એ સિધ્ધવચન છે. (જ્ઞાનક્રિયાભાં મોક્ષ )
અધ્યાય - ૩૪ तीर्णत्वं तारकत्वं च बोधकत्वं च बुध्धता ।
मुक्तत्वं मोचकत्वं चाहताम्वमाहितम ॥ ९॥ સંસારથી પાર પામવાની, પાર થવાની, બોધ આપવાની, જ્ઞાન પ્રાપ્તિની, મુક્તિની (મોક્ષ આપવાની) યોગ્યતા ૨૪ તીર્થકરોમાં અહંન્દ્ર સ્વરૂપમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org