________________
અધ્યાય - ૨૪ गुरु नेत्र गुरुदीपः सूर्याचन्द्रमसौ गुरुः ।
गुरुर्देवो गुरु पन्था, दिग्गुरुः सद्गति गुरुः ॥ १५ ॥ ગુરુ નેત્ર, ગુરુ દીપ, સૂર્ય, ચંદ્ર છે, ગુરુ દેવ છે, ગુરુ સન્માન છે, ગુરુ દિíડલ છે, ગુરુ સદ્ગતિ સ્વરૂપ છે.
અધ્યાય - ૨૫ अइत्यर्हन् अशरीरपुन(न:) सिध्योऽपति स्थितः ।।
आ आचार्य उपाध्यायः उ: मकारो मुनिः स्मृत ॥८॥ ૐનો અ-અહંત છે. માં અશરીરી સિદ્ધપણ સ્થિત છે. (રહેલો છે) આ-આચાર્ય સ્વરૂપ છે. ઉ ઉપાધ્યાયનો અને મ મુનિના સ્વરૂપ માટે છે.
अइउणिति तत्सूत्रं कृतं पाणिनिनादिमम् ।
एतद्योगेन सिध्धत्व मोंकारेण निरुप्यते ॥ १२ ॥ અ - ઈ – ઉ – ણ એવું પ્રથમ સૂત્ર પાણિનિએ વ્યાકરણમાં બતાવ્યું છે. આ ત્રણેના યોગથી બનેલો ઓંકાર સિદ્ધત્વનું નિરૂપણ કરે છે.
અધ્યાય - ૨૬ न क्षरत्यक्षरं राति स्वमर्श वा तत: स्वरः । ___ केवलोडकारमेवाय भाकाराद्यास्तु तद्भिदः ॥७॥
જે કદી પણ નાશ થતો નથી તેવો અ અક્ષર છે. પોતાના અર્થનું પોતે જ પ્રગટીકરણ કરે છે (કહે છે) તે સ્વર છે. બધા આકારાદિ તો કેવલ અકારના જ લીધે છે.
અધ્યાય - ૨૭ स्वयंभू परमेष्ठि च नामेयः सात्त्विकोत्तमः ।
વૃષIઠ્ઠઃ શર: જમ્મુ-: સર્વજ્ઞો મહાવ્રતી | KI જે પરમાત્મા પોતે પોતાની જાતે જ ઉત્પન્ન થવાવાળા સ્વયંભૂ છે. પરમેષ્ઠી છે, નાભિથી ઉત્પન્ન થયેલા અથવા નાભિથી ઉત્પન્ન થયેલા આદિનાથ સ્વરૂપ છે. સાત્વિકોમાં ઉત્તમ, વૃષભ લંછન છે. કલ્યાણ કરવાવાળા છે. શાંતિના ધામ શંભુ છે. લોકાલોક જાણવાવાળા હોવાથી સર્વજ્ઞ છે.અને ૬૦|
-
પરમેષ્ઠ રમાત્મા પોતે
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org