________________
થઈ શકે છે. સંધિ-સમાસ પ્રચુર શૈલી કવિ પ્રતિભાનું લક્ષણ છે. ઉદા જોઈએ તો - दर्शयन्त श्वतुर्दश वन्देताऽचार्यवर्यान् । शान्त मनसा ऽसंगोऽभव ज्ञानवान् । नैयत्य मिष्टेऽतुलहेतुतां दधुः । स्ततत्त्वभूतविभूतिर्न मताऽत्मनोऽन्यैः । कुर्यादिन्द्रिय कोपानादिमनं मोक्षध्व हेतुं परं ।
धर्मार्थ पाप प्रतिषेध कारणं महाव्रतोच्चारत दर्हशिक्षणम् । देवाद्यर्चा दिवत्सोऽनुगत विमलगा लेखयेत पुस्तकानि । संसार समुद्रवाहनिर तो अनदेर सौ ।
भविष्य तस्तीर्थंकरो तर्दतत् निजाप्त वर्गस्य । वस्त्रान्न पानो प्रकृति प्रधानं । प्रशंसान परस्तुल्या प्रयोऽप्यार्हताः ।
શૈલીની વિશેષતાના ઉદાહરણરૂપે ઉપરોક્ત પદ્યાંશો નોંધપાત્ર છે.
છંદને અનુરૂપ ઉચિત શબ્દોની પસંદગી કરીને પદ્યનોલય સાધ્ય કર્યો છે તે પણ કવિની કાવ્યકલાનું એક મહત્વનું લક્ષણ છે.
ગીતાનાં અધ્યયનો પૂર્ણ કર્યા પછી ‘શ્રી આગમ મહિમા' દર્શાવતા શ્લોકો - છે વર્તમાનમાં જે કંઈ જ્ઞાનમાર્ગની કૃતિઓ સર્જાઈ છે તેમાં આગમ ગ્રંથોનો આધાર રહેલો છે. કવિગત શૈલીની વિશેષતા વસ્તુ પ્રતિપાદન કરવામાં મહત્ત્વની ગણાય છે.
देशका द्विविधे धर्मे जिननाम प्रभावतः ।
નૃત્વારોઽતિશયા ખાતે સુર સાધ્યોન વિંશતિઃ । (અધ્ય.૧-૫)
અર્થ : જિન નામ કર્મના પ્રભાવથી બે પ્રકારના ધર્મના દેશક છે, જન્મથી જ ચાર પ્રકારના અતિશયવાળા દેવનિર્મિત ઓગણીસ અતિશયવાળા અરિહંત પરમાત્મા
હોય છે.
कैवल्ये त्वेकादशैव चतुस्त्रिंशत् सदाऽर्हताम् । मायाविनो न तान् धर्तु भीशास्तादश रुपिणः ।
અર્થ : કેવળજ્ઞાન વખતે અગ્યાર અતિશય, એમ અરિહંત પરમાત્માને હંમેશા ચોત્રીશ અતિશયો હોય છે. માયાવીઓ તેવા પ્રકારના તે અતિશયોને ધા૨ણ કરવા
સમર્થ નથી.
૧૫૪
(અધ્યાય-૧) આ બે શ્લોકમાં ભગવાનના ૩૪ અતિશયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org