SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનસ્ય ત વિરતિ: જ્ઞાનનું ફળ વિરતિ છે. स्व पर व्यवसायि विज्ञानं प्रमाणम् । સ્વ અને પરનો નિશ્ચય કરનારું જ્ઞાન તે પ્રમાણ છે તેના પાંચ પ્રકાર મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાન છે. अनादित्वान्निर्गुणत्वात्परमात्मायम् व्ययः । અનાદિ અને નિર્ગુણ સત્વ રાજસ અને તામસ્ ગુણ પ્રકૃતિથી રહિત અવસ્થિત સ્વરૂપમય પરમાત્મા છે. श्रेयः सर्व नयज्ञानं विपुलं धर्म वादतः । ब्रह्मसद् जगद् मिथ्या यद् द्रैतं तद् ब्रह्मणोरुपम् ॥ બ્રહ્મ એક જ સત્ય સદ્ છે. તેથી અન્ય જે દેખાય છે તે જગત માયારૂપનો મિથ્યા પ્રપંચ જ છે. જે એગં જાણઈ તે સવ્યાં જાણઈ જે સવ્યાં જાણઈ તે એગં જાણઈ. જે આત્મા એક પદાર્થને જાણે છે તે સર્વને જાણે છે. જે સર્વને જાણે છે તે એકને જાણે છે. वीतरागो विमुच्चते वीतराग विचिन्तयन् । વીતરાગનું ધ્યાન કરનારો પોતાના સર્વ મોહાદિ કર્મોનો વિનાશ કરીને વીતરાગપદને પામે છે. તત્વમસિ – જે પરમશુદ્ધ પરમાત્મ સ્વરૂપ છે તે તું જ છે. નીવો મૈં શિવોનાયતે । (પા. ૯૯) શુધ્ધાત્મ દ્રવ્ય મેવાદ શુધ્ધ જ્ઞાનો મુળાનમ્ । (પા. ૧૦૪) આત્ની વચ્ચેન સર્વત્ર સમં પશ્યતિ યોર્જીંનઃ । (પા. ૧૦૫) સમોઽહં સર્વ ભૂતેષુ ને મે દ્રષાંઽસ્તિ ન પ્રિયઃ । (પા. ૧૦૬) उत्पाद व्यय द्रव्य युक्तं सद् । જેમાં નવા પર્યાયો થતા હોય, જુના નષ્ટ થતા હોય અને દ્રવ્યત્વપણે ધ્રુવ હોય તે પદાર્થો ચેતન કે જડ હોય તો પણ તે સદ્વિદ્યામાનત્વ ધર્મવડે યુક્ત હોવાથી કવચિત્ નિત્યાનિત્ય ધર્મવંત જાણવા. આત્મદર્શન ગીતામાં આત્માનું સ્વરૂપ જાણવા માટેની પરમોપકારી વિચાર ધારા વ્યક્ત થઈ છે. વિશ્વના વિવિધ ધર્મોમાં આત્મસ્વરૂપ પામવા માટે વિશદ વિચારણા થઈ છે. તેમાં આ. બુદ્ધિસાગરસૂરિએ જૈનદર્શન અનુસાર આત્મદર્શન Jain Education International For Private & Personal Use Only ૧૪૭ www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy