________________
આત્મૌપમ્પેન સર્વત્ર, સમં પશ્યતિ યોડર્જુનઃ । પા. ૧૦૫
જગત અને કર્મવિશે ગીતાના શ્લોકોનો સંદર્ભ આપીને આત્મા કર્મનો કર્તા અને ભોકતા છે. એમ જણાવ્યું છે.
न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः । न कर्म फल संयोगं स्वभावस्तु प्रवर्तते ॥ १ ॥
ना दत्ते कस्य वित्यायं न च सुकृतः विभुः ।
ઞજ્ઞાનેના વૃત જ્ઞાનં તેન મુલ્યન્તિ ખન્તવઃ ॥ ૨ (પા.૧૨૬) પરમાત્મા જગત કે કોઈ જીવોને બનાવતા નથી કે નાશ પણ કરતા નથી. તેમ જીવોને પુણ્ય કે પાપ પણ ઈશ્વર આપતા નથી. જીવોએ કરેલ પુણ્ય પાપના ફળને પણ ઈશ્વર આપતા નથી. તેવા કર્મનો સંબંધ પણ જીવો સાથે જોડતા નથી. પણ તે તે જીવો પોતાના કરેલા પુણ્ય પાપને અનુસારે તેમનામાં સ્વયં સ્વભાવથી તેવા પ્રકા૨ની બુદ્ધિ પ્રવર્તે છે.
આત્મા વિશે ગીતાનો શ્લોક નીચે મુજબ છે.
નિત્યં સર્વ ગતઃ સ્થાણુર વલોગ્ય સનાતન: // શ્॥ (પા. ૨૧૯) આત્મા સદા અછેદ્ય, અદાહ્ય, અભીંજાયેલો નહિ સુકાયેલો નિત્ય સ્વસ્વરૂપમાં વ્યાપક સત્તાએ સર્વગત સ્થાણુંની જેમ અચલ અનાદિ છે.
આત્મદર્શન કરવા માટે પૌદ્ગલિક પદાર્થોની આસક્તિનો ત્યાગ કરવો જોઈએ. હેમચંદ્રાચાર્યના શ્લોકનો સંદર્ભ આપીને આ વિચારનું સમર્થન કરવામાં આવ્યું છે.
કરે છે.
अछेद्योऽयमदायोय मक्लद्योऽशोष्य एव च ।
यत्रान्यत्वं शरीरस्य वैसर्दश्याच्छरीरिणः ।
धनबन्धु सहायानां तत्रान्यत्वं न दुर्वचम् ॥ १ ॥
પોતે જેમાં જીવન સુધી રહેવાનો છે તે શરીર પણ પોતાથી આત્માથી જુદું અને ભેદ સ્વભાવવાળું જોવાય છે તો પછી ધન બન્ધુ અને સહાયકોનાં જુદાપણા માટે શું વિચાર કરવાનો ? (પા. ૩૮)
યશોવિજયજી ઉપા. આત્મા વિશે જણાવે છે કે
૧૪૬
શુધ્ધાત્મ દ્રવ્ય મેવાડહં શુદ્ધ જ્ઞાન ગુણો મયા (પા. ૩૯)
આ વિવેચનમાં કેટલાંક સૂત્રાત્મક વાક્યો તત્વજ્ઞાનના રહસ્યને પ્રગટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org