________________
બંધ ને મોક્ષમાં બેઉં કારણ અછે, દુકૃત ને સુકૃત જોવો વિચારી ! દુકૃતને પરિહરી સુકૃતને આદરી, જિનવચન ધારિયે ગુણ સંભારી;
સુણોરે વિપાક શ્રુત અંગ ઈગ્યારમો . પ .| મ કર રે મ કર નિંદા નિગુણ પારકી, નારકી તણી ગતિ કાંઇ બાંધે ! નારકી પ્રકૃતિ તજિ સહજ સંતોષ ભજ, લાગ શ્રુત સાંભલી ધરમ ધંધે;
સુણોરે વિપાક શ્રુત અંગ ઈગ્યારમો / ૬ IT સુખ ને દુખ વિપાક ફલ દાખવ્યા, અંગ ઇગ્યારમેં વીતરાગે ! ચિર જયો વીરશાસન જિહાં સૂત્રથી, કવિ વિનયચંદ્ર ગુણ જ્યોતિ જાગે;
સુણોરે વિપાક શ્રત અંગ ઇગ્યારમો / ૭ /
શ્રી ઈગ્યારે અંગકી વર્ણના છે.
(ઢાલ-વધાવાકી) અંગ ઇગ્યારહ મેં થયા, સહેલી એ આજ થયા રંગરોલ કિ સ. / નંદીસૂત્ર માંહિ એહનો, સ. | ભાષ્યો સર્વ નિચોલ કિ |
સહેલી એ આજ વધામણા | ૧ || આંકણી || પસરી અંગ ઇગ્યારની, સ. I મુજ મન મંડપ વેલ કિ સ. || સીચું તે હરખે કરી, સ. / અનુભવ રસની રેલ કિ; સ. ૨ ||. હેજ ધરી જે સાંભલે સ. | કુણ બૂઢા કુણ બાલ કિ સ. / તો તે ફલ લહે ફૂટરા સ. / સ્વાદે અતિહિ રસાલ કિ; સ. | ૩ ||. હરખ અપાર ધરી હિયે સ. / અહમ્મદાવાદ મઝાર કિ સ. છે. ભાસ કરી એ અંગની સ. / વરત્યા જય જયકાર કિ; સ. | ૪ || સંવત સતર પચાવને, સ. વર્ષાઋતુ નભ માસ કિ; સ. // દશમી દિન શુદિ પક્ષમાં, સ. પૂરણા થઈ મન આશ કિ; સ. // ૫ . શ્રી જિનધર્મસૂરિ પાટવી, સ. I શ્રી જિનચંદ્ર સૂરીસ કિ સ. // ખરતરગચ્છના રાજિયા, સ. / તસુ રાજ્ય સુજગીસ કિ; સ. / ૬ || પાઠક હરખનિધાનજી સ. / જ્ઞાનતિલક સુપસાય કિ; સ. / વિનયચંદ્ર કહે મેં કરી, સ. / અંગ અગ્યાર સઝાય કિ; સ. / ૭ II. || ઇતિ શ્રી એકાદશ અંગ સજઝાય .
|૧૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org