________________
પુષ્પકલી જ્યું પરિમલ મહકે, ગુરુ પરાગને રાગૈ । તિમ ઉપાંગ પુષ્પિકા એહનો, જોર જુગતિ કરિ જાગૈ || આવો આવો ગુણના જાણ, તુમને સૂત્ર સુખ઼ાઉં || ૨ || અંગુષ્ઠાદિક જિહાં પ્રકાસ્યા, પ્રશ્નાદિક અતિ રુડા ||
તે છે અષ્ટોત્તર શત એ તો, સૂત્ર મધ્ય મણિચૂડા || આવો. | ૩ || આશ્રવ દ્વારા પાંચ ઇહાં પ્રાણ્યા, પાંચે સંવર દ્વારા ॥ મહામંત્ર વાણીમાં લહિયે, લધિ ભેદ સુખકારા । આવો. ॥ ૪ ॥ સુયબંધ એક છે દસમે અંગૈ, પણયાલીસ અઝયણા ॥ પણયાલીસ ઉદેશ વલી પદ, સહસસંખ્યાતની રયણા || આવો. ॥ ૫ ॥ જે નર સૂત્ર સુણે નહીં કાને, કેવલ પોષે કાયા ॥
માયા માંહિ રહે લપટાણા, તે નર ઇમહિજ આયા | આવો. ॥ ૬ ॥ સૂત્ર માંહિ તો મારગ દોય છે, નિશ્ચય નય વ્યવહારા ॥ વિનયચંદ્ર કહે તે આદરિયે, તજ મન મદન વિકારા | આવો. ॥ ૭ ॥
શ્રી વિપાક સૂત્ર સજ્ઝાય । (૧૧)
(ઢાલ-કડખાની)
સુણો રે વિપાકશ્રુત અંગ ઇગ્યારમો, તજો વિકથા વૃથા જે અનેરી લલિત ઉપાંગ જસુ પ્રવર પુચૂલિકા, મૂલિકા પાપ આતંક કેરી; સુણો૨ે વિપાક શ્રુત અંગ ઇગ્યારમો ॥ ૧ ॥ અશુભ કિંપાક સમ દુષ્કૃતફલ ભોગવી, નરકમાં ગરક થયા જેહ પ્રાણી । સુકૃતફલ ભોગવી સ્વર્ગમાં જે ગયા, તાસ વક્તવ્યતા ઇહાં આણી; સુણોરે વિપાક શ્રુત અંગ ઇગ્યારમો ॥ ૨ ॥ દોય શ્રુતબંધ ને વીશ અધ્યયન વલિ, વીશ ઉદ્દેશ ઇહાં જિન પ્રયુંજે । સહસ સંખ્યાત પદ કુંદ મચકુંદ જિમ, બહુલ પરિમલ ભ્રમર ચિત્ત ગુંજૈ; સુણોરે વિપાક શ્રુત અંગ ઇગ્યારમો ॥ ૩ ॥
૧૧૮
સરસ ચંપ કલતા સુરભિ સહુને રુચૈ, અન્ય ઉપગારની બુદ્ધિ માટે; સૂત્ર ઉપગાર તેહથી સવલ જાણિયૈ, જેહથી પુરુષ સુખ અચલ ખાટે; સુણોરે વિપાક શ્રુત અંગ ઇગ્યારમો ।। ૪ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org