SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ આઠમા અંગના પાઠમેં જી, એહવો અછે રે મીઠાશ | સરસ અનુભવ રસ ઉપજે છે, સંપજે પુણ્યની રાશ; આ. | પા વિષય લંપટ નર જે હુવે છે, નિરવિષયી સુણ્યાં થાય છે જિમ મહાવિષ વિષધરતણોજી, નાગમંત્રે સુણ્યા જાય; આ. | ૬ || અમૃતવચન મુખ વરસતીજી, સરસ્વતી કરો રે પસાય | જિમ વિનયચંદ્ર ઈણ સૂત્રનાજી, તુરત લહે અભિપ્રાય; આ. | ૭ || શ્રી અણુત્તર વવાઈ સૂત્ર સક્ઝાયા (૯) (ઢાલ-નણદલ બિંદલી હૈ, એ ચાલ) નવમો અંગ અણુત્તરોવાઈ, એહની રુચિ મુજને આઈ હો; / શ્રાવક સૂત્ર સુણો // સૂત્ર સુણો હિત આણી, એ તો વીતરાગની વાણી હો; શ્રાવક / ૧ || જસુ કલ્પાવતંસિકા નામેં, સોહે ઉપાંગ પ્રકામે હો; શ્રાવક. ! એ તો આગમને અનુકૂલા, માનું મેરુશિખરની ચૂલા હો; શ્રાવક || ૨ || એ તો સૂત્રનો નામ સુણીજ, તિમ તિમ અંતરગતિ ભીજે હો; શ્રાવાક ! પ્રગટે નવલ સનેહા, એહથી ઉલસે મોરી દેતા હો; શ્રાવક || ૩ || અણુત્તર સુરપદ પાયા, તેહના ગુણ ઇણમેં ગાયા હો; શ્રાવક | નગરાદિક ભાવ વખાણ્યા, તે તો છટ્ટ અંગે આણ્યા હો; શ્રાવક | ૪ || હાં એક સુયખંધ વારુ, ત્રણ વર્ગ વલી મનુહારુ હો; શ્રાવક | ઉદે શા ત્રણ સબૂરા, સંખ્યાત સહસ પદ પૂરા હો; શ્રાવક || ૫ || સૂત્ર સુણાવું અમે તેહને, સાચી શ્રદ્ધા હુય જેહને હો; શ્રાવક | શ્રોતાથી પ્રીત લગાવું, નિંદકને મુંહ ન લગાઉ હો; શ્રાવક || ૬ || જે સુણતાં કરે બકોર, તે તો માણસ નહીં પિણ ઢોર હો; શ્રાવક ! કવિ વિનયચંદ્ર કહે સાચો, શ્રુત રંગે સહુ કો રાચો હો;. શ્રાવક || ૭ | શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર સઝાય (૧૦) (ઢાલ-આધા આમ પધારો પૂજ, એ દેશી) દશમો અંગ સુરંગ સુહાવૈ, પ્રશ્નવ્યાકરણ નામે ! સૂત્ર કલ્પતરુ સેવે તે તો, ચિદાનંદ ફલ પામે છે! આવો આવો ગુણના જાણ તુમને સૂત્ર સુણાઉં / ૧ | ૧૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy