SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ એ પ્રવચન નિગ્રંથ તણો જુગતે વડો હો લાલ, તણો. । સાકર સેલડી દ્રાખ થકી પિણ મીઠડો હો લાલ, થકી. II સ્યું કહિયે બહુ બાત વિનયચંદ્ર હમ કહે હો લાલ, વિનય. I એહના સુણને ભાવ શ્રોતા અતિ ગહગહે હો લાલ, શ્રોતા. II ૭ II ૧૧૪ પંચમ અંગે ભગવતી જાણિયે રે, જિહાં જિનવરના વચન અથાહ રે । હિમવંત પ૨વત સેતી નીકલ્યા રે, માનું પરતિખ ગંગ પ્રવાહ રે ।। પંચમ અંગે ભગવતી જાણિયે રે ।। ૧ ।। સૂર૫ત્તિ નામે પરગડી રે, જેહની છે ઉદામ ઉવાંગ રે । સૂત્રતણી રચના દરિયા જિસી રે, માંહિલા અરથ તે સજલ તરંગ રે ।। ઃ પંચમ અંગે ભગવતી જાણિયે રે ॥ ૨ ॥ ઇહાં તો સુયબંધ એક અતિભલો રે, એકસો એક અધ્યયન ઉદાર રે । દસ હજ્જાર ઉદેશા જેહના રે, જિહાં કિણ પ્રશ્ન છત્તીસ હજ્જાર રે ।। પંચમ અંગે ભગવતી જાણિયે રે ।। ૩ ।। પદ તો દોય લાખ અરથે ભર્યારે, ઉપરિ સહસ અઠયાસી જાણા રે । લોકાલોક સ્વરૂપની વર્ણના રે, વિવાહ પન્નતિ અધિક પ્રમાણ રે ।। પંચમ અંગે ભગવતી જાણિયે રે ।। ૪ ।। કરિયે પૂજા અને પરભાવના રે, ધિરેયે સદ્ગુરુ ઉપર રાગ રે । સુણિયે સૂત્ર ભગવતી રાગસું રે, તો હોય ભવસાગરનો ત્યાગ રે ।। પંચમ અંગે ભગવતી જાણિયે રે | ૫ | ગૌતમ નામે દ્રવ્ય ચઢાઇયે રે, સમ્યક્ જ્ઞાન ઉદય હોય જેમ રે । કીજૈ સાધુ તથા સાહમી તણી રે, ભગતિ યુગતિ મન પ્રાણી પ્રેમ રે ।। પંચમ અંગે ભગવતી જાણિયે રે || ૬ | ઇણ વિધસું એહ સૂત્ર આરાધતાં રે, ઇણ ભવ સીઝે વંછિત કાજ રે । પરભવ વિનયચંદ્ર કહે તે લહે રે, મોહન મુગતિપુરીનો રાજ રે પંચમ અંગે ભગવતી જાણિયે રે || ૭ | શ્રી ભગવતી સૂત્ર સજ્ઝાય (૫) (ઢાલ-પંથીડાની) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy