________________
શ્રી જ્ઞાતા સૂત્ર સક્ઝાય (૬) (ઢાલ-કિત લખ લાગા રાજાજી રે માલિયે, એ દેશી) છઠ્ઠો અંગ તે જ્ઞાતાસૂર વખાણિયેજી, | જે હના છે અરથ અધિક ઉદંડ હો ||
મ્હારા સુણજ્યો ધરિ નેહ સિદ્ધાંતની વાતડીજી | શ્રવણો સુણતાં ગાઢો રસ ઊપજેજી, મધુરતા તર્જીત જિમ મધુખંડ હો
મ્હારા સુણજ્યો. / ૧ છે. જંબુદીવ પન્નત્તિ ઉપાંગ છે જેહનોજી, ! ઇણા માંહે જિનપૂજાની વિધિ જોર હો ! હા. !! અર્થિક સુણિ પરમ શાંતિરસ અનુભવેજી, / ચર્ચિક કરે સમ સોર હો || મહા. || || ૨ ||. નગર ઉદ્યાન ચૈત્ય વનખંડ સોહામણોજી, I સમવસરણા રાજાના માત ને તાત હો | મ્યા. || ધરમાચારજ ધર્મકથા તિહાં દાખવીજી, I ઇહ લોક પરલોક ઋદ્ધિ વિશેષ સુહાત હો // ન્હા. || ૩ |. ભોગ પરિત્યાગ પ્રવ્રયા પર્ષદાજી, I સૂત્ર પરિગ્રહ વારુ તપ ઉપધાન હો || મ્યા. ||. સંલેહણા પચ્ચખ્ખાણ પાદપોપગમનતાજી, સ્વર્ગ ગમન શુભ કુલ ઉતપત્તાન હો | મ્યા. || | ૪ ||. બોધિલાભ વલિ તંત તે અંતકૃત્ય કહીજી, / ધર્મકથાના દોય છે સુય ખંધ હો || મ્હા. . પહિલાના ઉગણીસ અધ્યયન તે આજ છે જી, I બીજાના દસ વર્ગ મહા અનુબંધ હો ! હા. || || ૫ // ઊંઠકોડિ તિહાં સબલ કથાનક ભાષિયા છે, એ ભાખ્યા વલિ ઉગણીસ ઉદે શ હો || મહા. !! સંખ્યાતા હજ્જાર ભલા પદ એહનાજી, I એહ થકી જાયે કુમતિ ક્લેશ હો ! હા. / / ૬ || વિનય કરે છે ગુનો બહુ પરેજી, I તેહને શ્રુત સુણતાં બહુ ફલ હોય હો || ૭.
૧૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org