________________
સુય બંધ ઇક રાજતો રે જિ. દશ અધ્યયન ઉદાર મો. ।। ઉદ્દેશાદિક વીશ છે રે જિ. પદ બહુત્તર હજ્જાર મો. ।। ૬ ।। રાગી જિનશાસન તણો રે જિ. સુણો સિદ્ધાંત વખાણ મો. વિનયચંદ્ર કહે તે હુવે રે જિ. પરમારથરા જાણ II મોરો મન. ।। ૭ । શ્રી સમવાયાંગ સૂત્ર સજ્ઝાય ।(૪)
(ઢાલ-થારા મહિલાં ઉપર મેહ ઝબૂકે બીજલી, એ ચાલ) ચોથો સમવાયાંગ સુણો શ્રોતા ગુણી હો લાલ, સુણો શ્રોતા. । પક્ષવણા ઉપાંગ કરી સોભાવણી હો લાલ, કરી સોભા. ।। અરધ માગધી ભાષા શાખા સુરતણી હો લાલ, શાખા સુર. 1 સમકિત ભાવ કુસુમ પરિમલ વ્યાપી ઘણી હો લાલ, પિર. ॥ ૧ ॥ જીવ અજીવ ને જીવાજીવ સમાસથી હો લાલ, જીવ. લહિયે એહથી ભાવ વિરોધ કાંઇ નથી હો લાલ, વિરોધ. II ભાંગા તીન સ્વસમયાદિકના જાણીયે હો લાલ, યાદિ. । લોક અલોક ને લોકાલોક વખાણીયે હો લાલ, લોક. ।। ૨ II એક થકી છે સત સમવાય પ્રરુપણા હો લાલ, સમ. । કોડાકોડિ પ્રમાણક જીવ નિરૂપણા હો લાલ, જીવ. || બારસ વિહ ગણી પિકટતણી સંખ્યા કહી હો લાલ, તણી. । સાસતા અરથ અત્યંતિક છે એહના સહી હો લાલ, છે. || ૩ || સુયબંધ અધ્યયન ઉદેશાદિકે ભલા હો લાલ, ઉદેશા. । સંખ્યાયેં એક એક પ્રત્યેકે ગુણનિલા હો લાલ, પ્રત્યે. II પદ એક લાખ ચૌમાલ સહસ તેઉત્તરા હો લાલ, સહસ. । પદનેં અગ્ર ઉદગ્ન સંખ્યાતા અક્ષરા હો લાલ, સંખ્યાતા. ॥ ૪ ॥ ભાષ્ય ચૂર્ણિ નિર્યુક્તિ કરી સોહે સદા હો લાલ, કરી. । સુણતાં ભેદ ગંભીર ત્રિપત ન હોય કદા હો લાલ, ત્રિ. ॥ જેહ ન માવે અંગિક અન્તરગતિ હસી હો લાલ, અન્ત., I જલ વસંતે જોર કુણ ન હવે ખુશી હો લાલ, કુણા. | ૫ || જાગ્યો ધરમ સનેહ જિણંદસું માહો હો લાલ, જિણાંદ. । તજિયા શાસ્ત્ર મિથ્યાત સૂત્ર જાણ્યો ખરો હો લાલ, સૂત્ર. II જિમ માલતી લહે ભંગ કરીને નવ રહે હો લાલ, કરી. 1 ઈશ્વર શિર સુરગંગ તજી પિર નવ વહે હો લાલ, તજી. ॥ ૬ ॥
Jain Education International
For Private & Personal Use Only
૧૧૩
www.jainelibrary.org