________________
રાયપસેણી ઉપાંગ છે જેહનો, એ તો સૂત્ર ગંભીર મોરા સાજન I બહુશ્રુત અરથ જાણો સહુ, ક્ષીર નીર ધનુ તીર મોરા સાજન II મીઠી રે લાગે વાણી જિનતણી | ૩ || એહના રે સુયબંધ દોય છે, વલિ અધ્યયન તેવીસ મો. II ઉદ્દેશા સમુર્દશા જિહાં ભલા, સંખ્યાયે રે તેત્રીશ મો. મી. ।। ૪ ।। નય નિક્ષેપ પ્રમાણ ભર્યા, પદ છત્તીસ હજાર મો. સંખ્યાતા અક્ષર પદમાંહે, કુણ લહે તેહનો રે પાર મો. મી. ।। ૫ ।। ગમા અનંતા પર્યાય વલી, ભેદ અનંત જિણ માંહિ મો. ॥ ગુણ અનંત ત્રસ પરિત્ત કહ્યા, થાવર અનંત જે માંહિ મો.મી. ॥ ૬ ॥ નિબદ્ધ નિકાચિત જે સાસય કડા, જિન પણત્તા હૈ ભાવ મો. II ભાષી રે સુંદર એહ પ્રરુપણા, ચરણ કરણનો રે જાબ મો. મી. II 9 I કિરયે ભગતિ જુગતિ એ સૂત્રની, નિશ્ચય લહિયે રે મુક્તિ મો. II વિનયચંદ્ર કહે પ્રગટે એહથી, આતમગુણની રે શક્તિ || મોરા સાજન, મીઠી રે લાગે વાણી જિનતણી ।। ૮ ।
૧૧૨
ત્રીજો અંગ ભલો કહ્યો રે જિનજી, નામે શ્રી ઠાણાંગ | મોરો મન મગન થયો || હાંરે દેખી દેખી ભાવ, હાંરે જીવાજીવ સ્વભાવ ॥ મોરો મન. સબલ જુગત કરી છાજતો રે જિ. જીવાભિગમ ઉપાંગ મો. ।। ૧ ।। એહ અંગ મુઝ મન વસ્યો રે જિ. જિમ કોકિલ દલ અંબ મો. I ગુહિર ભાવ કરિ જાગતો રે જિ. આજ તો એહ આલંબ મો. ॥ ૨ ॥ ફૂટ શૈલ શિખરી શિલા રે જિ. કાનનમેં વલિ કુંડ મો. II ગહર આગર દ્રહ નદી રે જિ., જેહમેં અછે રે ઉદંડ મો. II ૩ II દસ ઠાણા અતિ દીપતા રે જિ. ગુણ પર્યાય પ્રયોગ મો. II પરિત્ત જેહની વાસના રે જિ. સંખ્યાતા અનુયોગ મો. ॥ ૪ ॥ વેષ્ટ શિલોક નિજુત્તસું રે જિ. સંગ્રહણી પડિચિત્ત મો. ॥ એ સહુ સંખ્યાતા જિહાં રે જિ. સુણતાં ઉલસે ચિત્ત મો. ॥ ૫ ॥
શ્રી ઠાણાંગ સૂત્ર સજ્ઝાય । (૩)
(ઢાલ-આઠ ટકે કંકણ લિયોરી, એ ચાલ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org