SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ કવિરાજ શ્રી વિનયચંદ્રજી કૃત - ઈગ્યારહ અંગકી સઝાય ! શ્રી આચારાંગ સૂત્ર સક્ઝાય (૧) (ઢાલ-હઠીલાની) પહિલો અંગ સુહામણો રે લાલ, અનુપમ આચારાંગ રે સગુણ નર ! વીર ભિનંદે ભાષિયો રે લાલ, ઉવવાઇ જાસ ઉપાંગ રે સુગુણ નર / ૧ / બલિહારી એ અંગની રે લાલ, હું જાઉં વારંવાર રે સુગુણ નર | વિનયે ગોચરી આદરે રે લાલ, જિહાં સાધુ તણો આચાર રે ! સગુણ નર, બલિહારી એ અંગની રે લાલ // ૨ // સુય ખંધ દોય છે જેહના રે લાલ, પ્રવર અધ્યયન પચવીસ રે || સુ. | ઉદેશાદિક જાણિયે રે લાલ, પિચ્યાસી સુજગીસ રે / સુ. || | બ. // || ૩ | હેતુ જુગતિકર શોભતા રે લાલ, પદ અઢાર હજજાર રે || સુ. || અક્ષર પદને છેહડે રે લાલ, સંખ્યાતા શ્રીકાર રે I સુ. | બ. I[ || ૪ || ગમાં અનંતા જેહમાં રે લાલ, વલિ અનંત પર્યાય રે | સુ. || ત્રસ પરિત્ત તો છે ઈહાં રે લાલ, થાવર અનંત કહાય રે સું..l IIબ.II | પ . નિબદ્ધ નિકાચિત સાસતા રે લાલ, જિનપ્રણીત એ ભાવ રે || સુ. ! સુણતાં આતમ ઉલ્લસે રે લાલ, પ્રગટે સહજ સ્વભાવ ૨ ll સુ.lI || બ./ I૬/ સુગુણ શ્રાવક વાર શ્રાવિકા રે લાલ, અંગે ધરિય ઉલ્લાસ રે I સુ. // વિધિપૂર્વક તમે સાંભલો રે લાલ, ગીતારથગુરુ પાસ રે I સુ.// || બ.II II૭ll એ સિદ્ધાંત મહિમાનિલો રે લાલ, ઉતારે ભવ પાર રે || સગુણા. / વિનયચંદ્ર કહે માહરે રે લોલ, એહિજ અંગ આધાર રે // સુ./ II બ.ll , શ્રી સૂયગડાંગ સૂત્ર સજઝાય (૨) (ઢાલ-રસિયાની) બીજો રે અંગ તમે સાંભલો, મનોહર શ્રી સુયગડાંગ મોરા સાજન ! ત્રણસે તેસઠ પાખંડી તણો, મત ખંડયો ધર રંગ મોરા સાજન / ૧ // મીઠી રે લાગે વાણી જિનતણી, જાગે જેહથી રે જ્ઞાન | મોરા. / એ વાણી મન ભણી માહરે, માનું સુધા રે સમાન / મો. | મીઠી રે લાગે વાણી જિનતણી || ૨ | ૧૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy