SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ સંતો. ૯૬ કાયા જીવ શાનદગ્ દેખત, અહિ કંચુકી જેમ ન્યારો. સંતો. ૯૫ ગર્ભાદિક દુઃખ વાર અનંતી, પુદ્ગલ સંગે પાયે; પુદ્ગલ સંગ નિવાર પલકમેં, અજરામર કહેવાયે. રાગ ભાવ ધારત પુદ્ગલથી, જે અવિવેકી જીવ; પાય વિવેક રાગ તજી ચેતન, બંધન વિગત સદીવ. સંતો. ૯૭ કર્મ બંધનો હેતુ જીવકું, રાગ દ્વેષ જિન ભાખે; તજી રાગ અરુ સેષ હિયેથી, અનુભવ રસ કોઉ ચાખે. સંતો. ૯૮ પુદ્ગલ સંગ વિના ચેતનમેં, કર્મ કલંક ન કોય; જેમ વાયુ સંયોગવિના જલ-માંહિ તરંગ ન હોય. જીવ અજીવ તત્ત્વ ત્રિભુવનમેં, યુગલ જિનેશ્વર ભાખે; અપર તત્ત્વ જે સપ્ત રહે તે, સંયોગિક જિન દાખે. સંતો. ૧૦૦ ગુણ પર્યાય દ્રવ્ય દોઉકે, જુવે જુવે દરશાયે; સંતો. ૯૯ સંતો. ૧૦૩ એ સમજણ જિનકે હિયે ઉતરી, તે તો નિજ ઘર આયે. સંતો. ૧૦૧ ભેદ પંચશત અધિક ત્રેશઠ, જીવતણા જે કહિયે; તે પુદ્ગલ સંયોગ થકી સહુ, વ્યવહારે સરદહીએ. સંતો. ૧૦૨ નિશ્ચય નય ચિત્તૂપ દ્રવ્યમેં, ભેદભાવ નહિ કોય; બંધ અબંધકતા નય પંખથી, ઇવિધ જાણો દોય. ભેદ પંચશત ત્રીશ અધિક, રૂપી પુદ્ગલકે જાણો; ત્રીશ અરૂપી દ્રવ્યતણે જિન-આગમથી મન આણો. સંતો. ૧૦૪ પુદ્ગલ ભેદભાવ ઇમ જાણી, પર પખ રાગ નિવારો; શુદ્ધ રમણતા રૂપ બોધ, અંતર્ગત સદા વિચારો. રૂપ રૂપ રૂપાંતર જાણી, આણી અતુલ વિવેક; તગત લેશ લીનતા ધરે, સો જ્ઞાતા અતિરેક. સંતો. ૧૦૬ ધાર લીનતા લવ લવ લાઇ, ચપલ ભાવ વિસરાઈ; આવાગમન નહી જીણ થાનક, રહિયે સિંહા સમાઇ. સંતો. ૧૦૭ સંતો. ૧૦૫ બાલ ખયાલ રચિયો એ અનુભવ, અલ્પમતિ અનુસાર; બાલ જીવકું અતિ ઉપગારી, ચિદાનંદ સુખકાર. સંતો. ૧૦૮ Jain Education International For Private & Personal Use Only ૯૭ www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy