SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ સંતો. ૭૧ સંતો. ૭૨ સંતો. ૭૩ ચૌદે રાજલોક ધૃત ઘટ જિમ, પુદ્ગલ દ્રવ્ય ભરિયા; બંધ દેશ પ્રદેશ ભેદ તસ, પરમાણુ જિન કહિયા. સંતો. ૬૮ નિત્ય અનિત્યાદિક જે અંતર, પક્ષ સમાન વિશેષ; સ્યાદ્વાદ સમજણની શૈલી, જિનવાણીમેં દેખ. સંતો. ૬૯ પૂરણ ગલન ધર્મથી પુદ્ગલ, નામ જીણંદ વખાણે; કેવલ વિણ પરજાય અનંતી, ચાર જ્ઞાન નવિ જાણે. સંતો. ૭૦ શુભ અશુભ અશુભથી જે શુભ, મૂલ સ્વભાવે થાય; ધર્મ પાલહણ પુદ્ગલનો ઇમ, સદ્ગુરુ દીયો બતાય. અષ્ટ વર્ગણા પુદ્ગલ કેરી, પામી તાસ સંયોગ; ભયો જીવકું એમ અનાદિ, બંધન રૂપી રોગ. ગહત વરગણા શુભ પુદ્ગલકી, શુભ પિરણામે જીવ; અશુભ અશુભ પરિણામ યોગથી, જાણો એમ સદીવ. શુભ સંયોગે પુણ્ય સંચવે, અશુભ સંયોગથી પાપ; લહત વિશુધ્ધ ભાવ જબ ચેતન, સમજે આપોઆપ. તીન ભુવનમેં દેખિયે સહુ, પુદ્ગલકા વિવહાર; પુદ્ગલવિણ કોઉ સિદ્ધ રૂપમેં, દરસત નહિ વિકાર. પુદ્ગલહું કે મહેલ માલિયે, પુદ્ગલફુંકી સેજ; પુદ્ગલ પિંડ નારીકો તેથી, વિલસત ધારિ હેજ. પુદ્ગલ પિંડ ધારકે ચેતન, ભૂપતિ નામ ધરાવે; પુદ્ગલ બલથી પુદ્ગલ ઉપર, અનિશ હુકમ ચલાવે. પુદ્ગલહુંકે વસ્ત્ર આભૂષણ, તેથી ભૂષિત કાયા; પુદ્ગલહુંકા ચમર છત્ર, સિંહાસન અજબ બનાયા. પુદ્ગલહુંકા કિલ્લા કોટ અરુ, પુદ્ગલહુંકી ખાઇ; પુદ્ગલહુંકા દારુગોલા, રચ પચ તોપ બનાઈ. પર પુદ્ગલ રાગી થઇ ચેતન, કરત મહા સંગ્રામ; છલબલ કલ કરી એમ ચિંતવે, રાખું આપણું નામ સં. સંતો. ૮૦ ઋદ્ધિ સિદ્ધિ બંકે ગઢ તોડી, જોડી અગમ અપાર; પણ તે પુદ્ગલ દ્રવ્ય સ્વભાવે, વિણસત લગે ન બાર. સંતો. ૮૧ સંતો. ૭૪ સંતો. ૭૫ સંતો. ૭૬ સંતો. ૭૭ સંતો. ૭૮ સંતો. ૭૯ Jain Education International For Private & Personal Use Only ૯૫ www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy