________________
૭૨
રૂડું ધર્મધ્યાન પરિહરી, આ રૌદ્ર તિ હિયડે ધરી, મનને વીર્ય એમ ગોપળે, અતિચાર પહેલે એ ઠ. (૧૪૨) તાતિ કલહ, નિંદા, ચસ્તરી, પાપ તણે ઉપદેશે કરી, ફેરવ્ય વરિય વચન તણે, બીજ અતિચાર એ ભણે. (૧૪૩) કાયાએ કીધે આરંભ ઘણે, ન કે આવશ્યક વંદણ, છતી શકિત આળસ વ્યાપાર, કાય–વીર્ય ત્રીજે અતિચાર. (૧૪૪) સૂક્ષમ બાદર ઉભય પ્રકાર, જે મુજને લાગ્યા અતિચાર, કર જોડી મસ્તક નામીએ, આ ભવ પરભવ તે ખામીએ. (૧૫) અહ-નિસિ પખિ ચઉમાસી કુટું,સંવછરી મિચ્છા- દુકાર્ડ, અરિહંત સિદ્ધ સવે જાણજે, ગુરુ સાખે તે મુજને હ. (૧૬)
વીર્યાચારના ત્રણ અતિચાર, તેહને વિષે જે કોઈ પમ્બિ (ચૌમાસી, સંવછરી) દિવસને વિષે, અતિકમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર, લાગે હેય તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છા–મિ-દુક્કડં.
અનમેદન ઈમ આલોવે સવિ વ્રત-ધાર, એક ચઉવીસે અતિચાર, પર્વ-દિવસ ગુરુ-સાખે કરી, જિનવર વચન તે હિયડે ધરી. (૧૪૭) જાસુ નહિ વ્રતને ઉચ્ચાર, તે આવે પાપ અઢાર, દાહઠા તણે વરતારે કરે, ગુણ તે સૂત્ર સવે ઉચ્ચરે. (૧૪૮) જિનવર પ્રતિષેધ્યું તે કર્યું, કરવા કહ્યું તે નવ કર્યું, જિન-ભાષિત તે ન હુસદ્ધહ્યું, આગમથી વિપરીત જે કહ્યું. (૧૪૯) વ્રતધારકને જે અતિચાર, અવિરતને તે પાપ-વ્યાપાર, આલેવંતા હળવા કરે, અલ્પ અલ્પ ભારે ઉતરે. (૧૫) નિંદણ ગરહણ ટાળે દોષ, થાયે ધર્મ તણે ઈમ પિષ, સહુએ શ્રાવક ઈણિ પરે કરે, હેલે જેમ ભવ-સાયર તરે. (૧૧) ધન ધન દસ શ્રાવક નિર્મલા, આણંદાદિક મન નિશ્ચલા, કરે સલાઘા શ્રી મુખ વીર, જે પ્રભુ સાગર જિમ ગંભીર. (૧૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org