________________
અપમજણ દુપમજણ કરી, શય્યા સંથારે પરિહરી, નીતિ–વડી લહુડી થંડલા" પડિલેહણ મજણ ભલા. (૧૧૭) સમ્યગ વિધિએ ન હુ પાળીએ, પિસહ અતિચાર ટાળીએ, પર્વ તિથે એ વ્રત અધિકાર, જાણે શ્રાવક તે સુવિચાર (૧૧૮) સૂક્ષમ બાદર ઉભય પ્રકાર, જે મુજને લાગ્યા અતિચાર, કર જોડી મસ્તક નામીએ, આ ભવ પર ભવ તે ખામીએ. (૧૧૯) અહ-નિસિ ખિચઉમાસી ફુડ, સંવછરી મિચ્છા-દુકકડું, અરિહંત સિદ્ધ સવે જાણજે, ગુરુ-સાખે તે મુજને હ. (૧૦)
અગીયારમું પિસહ વ્રત તેહના પાંચ અતિચાર, તેહને વિષે જે કઈ પરિખ (ચૌમાસી, સંવછરી) દિવસને વિષે, અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર, લાગે છે, તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ-દુક્કડં.
(બારમું વ્રત-ચે શું શિક્ષાવ્રત-અતિથિ સંવિભાગ વ્રતના પાંચ અતિચાર)
પર્વ દિવસ પિસહ પારણે, અવલોકે નિજ ઘર બારણે, ભેજન વેળા પામી સાધ, મન ચિંતવે ભલે એ લાધ. (૧૨૧) મૂકે સચિત્ત ઉપરે જે ય, સચિત્ત શું વળી ઢાંકે તે ય, વસ્તુ આપણી પરની કહે, ભેળપણે મન –મચ્છર વહે. (૧૨) ગેયર-વેળાપ ટાળી કરી, સાધુ નિમત્રે ભલમ ધરી, બારમા વ્રતના એ અતિચાર, ટાળતા શ્રાવક-આચાર. (૧૩) સૂક્ષમ બાદર ઉભય પ્રકાર, જે મુજને લાગ્યા અતિચાર, કર જોડી મસ્તક નામીએ, આ ભવ પર ભવ તે ખામીએ. (૧૨૪) અહ-નિસિ પખિ ચઉમાસી કુઈ, સંવછરી મિચ્છા-દુક્કડું, અરિહંત સિદ્ધ સવે જાણજે, ગુરુ-સાખે તે મુજને હજે. (૧૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org