________________
સપ્તમ વ્રત હવે કરીશું વિચાર, તેહના સંભારું અતિચાર, કરમે પનરહ, ભેજન પંચ, એવું વીસ નહિ ખેલ ખંચ. સચિત્ત આહારે, અચિત્તર વૃદ, વૃક્ષ થકી ઉખેડી ગુંદ, ખારેક રાયણુ બીજ સદ્ધિ, બીજે છે સચિત્ત પ્રતિબદ્ધ. અગ્નિ અપફવતે અપલિયા, એળા પહુંક તે દુપલિયા, બીજ રહિત એસહિપ જે તુચ્છ, જે ભુંજે તેહની મતિ તરછ. (૮૫) અતિચાર ભેજન જાણવા, કર્માદાન પનર ટાળવા, ત્રિવિધ શ્રાવકને આચાર, પંચમઅંગે ભર્યો વિચાર. ભાડભુજ સેનાર ઠઠાર, ઇંટવાહ-નીવાહ લેહાર, ધાતુ-ધમણ ઈત્યાદિ અધર્મ, એ પહેલે ઈગાલી કર્મ. (૮૭) કણ ભરડાવે આટા દાળ, પાન ફૂલ ફળ વિકય ટાળ, મુંઢ ઢાવે જે કપાસ, વણકર્મ તે ભણું પાપ નિવાસ. વેચે સગડ અને સગડંગ, સાડી કર્મ કરે વ્રત-ભંગ, શકટ પમુહ જસુ ભાડે વહે, ભાડી કર્મજ તે ગિરુઆ કહે. જે ભુંઈ ફેડે હલ કુદ્દાલ, ખણિ કૂપ સરેવર પાળ, કાઢે લૂણ માટી પાષાણુ, ફેડી કર્મ કુકર્મ-નિહાણ. (૯૦) મૃગમદ ચામર ને ગજ-દંત, કરે પ્રાણ જે ત્રસના અંત, આગર જલપીએ વવહરે, દંતવાણિજજ પાપે પિંડ ભરે. (૧)
* અહિ પંદર કાંદાનનો પાઠ (પાંચમું અંગ શ્રી ભગવતી સૂત્રના અષ્ટમ શતક, પાંચમા ઉદ્દેશકમાંથી સાક્ષી રૂપે મુકીએ છીએ પણ તે અતિચાર બોલતાં બેલવા માટે નથી :
“જે ઈમે પુણો સમવાસગા ભવંતિ, તેસિં ને કયંતિ ઈમાઈ પત્તરસ કસ્માદાણા, સઈ કરિત્તઓ વા કારવિત્તએ વા કરંતં વા અન્ન સમાણુજાણિત્તએ વા. તું જહા-(૧) ઈંગાલ કમ્મ, (૨) વણ કમ્મ, (૩) સાડી કમ્મ, (૪) ભાડી કમે, (૫) ફેડી કમે. (૬) દંત વાણિજજે (૭) લફખ વાણિજજે, (૮) રસ વાણિજજે, (૯) કેસ વાણિજે, (૧૦) વિસ વાણિજે, (૧૧) જત પિલ્લણ કમે, (૧૨) નિલૂંછણ કમ્મ, (૧૩) દવગિ દાણયા, (૧૪) સહૃહ-તલાય-સસણયા, (૧૫) અસઈજણ પિસણુયા. ઈતિ વચનત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org