________________
(ચોથું અણુવ્રત-સ્થૂલ મૈથુન વિરમણ વ્રતના પાંચ અતિચાર.)
ભાડે રાખી થોડે કાળ, ઈત્તર પરિગ્રહિયા સંભાળ, વિધવા દાસી વેશ્યા જાણ, અપરિગ્રહિયાર તે મન આણ. (૬૯) તેહ તણે જે કીજે સંગ, ઉત્તમને જાણે વ્રત ભંગ, ફરસે પરનારીના અંગ, કીડા કહીએ તેહ અનંગ. (૭૦) આતમ-સંતતિક વિષ્ણુ પર તણા, મેલે નાત્રા જે નર ઘણા, કામ–ભેગ" ના સંતેષ, ચઉલ્થ વ્રત એ પંચય દોષ. (૭૧) શેઠ સુદંસણ પ્રમુખ અનેક, તેહના ગુણ જાણે સુવિવેક, નિરતિચાર જે પાળે શીલ, આ ભવ પર ભવ તેહને લીલ. (૭૨) સૂક્ષમ બાદ ઉભય પ્રકાર, જે મુજને લાગ્યા અતિચાર, કર જોડી મસ્તક નામીએ, આ ભવ પર ભવ તે ખામીએ. (૭૩) અહ-નિસિપખિચઉમાસી કુટું, સંવછરી મિચ્છા-દુકકતું, અરિહંત સિદ્ધ સવે જાણજે, ગુરૂ-સાખે તે મુજને હજો. (૭૪)
ચોથું સ્થૂલ મૈથુન-વિરમણ વ્રત (એટલે સ્વ-પત્ની-સંતોષ, પરસ્ત્રી ગમન-વિરમણ વ્રતઃ સ્ત્રીઓ માટે સ્વ-પતિ-સંતેષ, પર-પુરુષગમન-વિરમણ વ્રત : અને બ્રહ્મચારીઓ માટે “સ્વકાયાએ કરી મૈથુન સેવવાનાં પચ્ચખાણ જાવજજીવતેહના પાંચ અતિચાર, તેહને વિષે જે કોઈ પબ્સિ (ચૌમાસી, સંવરી) દિવસને વિષે અતિક્રમ,
વ્યતિક્રમ, અતિચાર, અનાચાર લાગે છે, તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડે.
(પાંચમું આણુવ્રત-પૂલ પરિગ્રહ-પરિમાણ વ્રતના પાંચ અતિચાર) બાંધી મૂકે જે ધન-ધન, ઇણિ પરે રૂપ–સેવન હિર, ખેત્ર–ગેહ બે મેલી એક, દુપદ-ઉપદ ગર્ભ અનેક. (૭૫) કવિય વધારે તેલે જેહ, પરિગ્રહ-માન અતિક્રમ તેહ, સંચમ વ્રત અતિચાર નિવાર, સફળ કરે તે ધન સંસાર. (૭૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org