________________
દર
જે રીજે મિથ્યાઉપદેશ, કર્મ-ધર્મ પામીએ કિલેશ, કુડ–લેખ એ બીજે વ્રતે, અતિચાર સમરસું દિન પ્રતે. (૬૨) સૂક્ષમ બાદર ઉભય પ્રકાર, જે મુજને લાગ્યા અતિચાર, કર જોડી મસ્તક નામીએ, આ ભવ પર ભવ તે ખામીએ. (૬૩) અહ-નિસિપખિ ચઉમાસી કુટું, સંવછરી મિચ્છા-દુક્કડ, અરિહંત સિદ્ધ સવે જાણજે, ગુરુ-સાખે તે મુજને હજે. (૬૪)
બીજું સ્થૂલ મૃષાવાદ-વિરમણ વ્રત, તેહના પાંચ અતિચાર, તેહને વિષે જે કઈ પરિખ (ચમાસી, સંવછરી) દિવસને વિષે અતિક્રમ,
વ્યતિકમ, અતિચાર, અનાચાર, લાગે હોય તે સવિ હું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુકકતું.
(ત્રીજું અણુવ્રત-સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતના પાંચ અતિચાર.)
ચૌર- હરી વસ્તુ વવહરે, ચૌર-પ્રગર સખાવત કરે, દાણુ વિસાઈ રાજ્ય-વિરૂદ્ધ, ઉત્તમ શ્રાવકને પ્રતિબદ્ધ. (૬૫) વાની ભૂલ ને ફૂડ-માન, ફૂડ-તેલ પરિહરે સુજાણ, ત્રીજા વ્રતના એ અતિચાર, પંચ તણે કરીશું પરિહાર. (૬૬) સૂક્ષમ બાદર ઉભય પ્રકાર, જે મુજને લાગ્યા અતિચાર, કર જોડી મસ્તક નામએ, આ ભાવ પર ભવ તે ખામીએ. (૬) અહ-નિસિપાખિ ચઉમાસી કુઈ, સંવછરી મિચ્છા-દુક્કડ, અરિહંત સિદ્ધ સવે જાણજો, ગુરુ-સાખે તે મુજને હજો. (૬૮)
ત્રીજું સ્થૂલ અદત્તાદાન–વિરમણ વ્રત, તેહના પાંચ અતિચાર, તેને વિષે જે કઈ પખિ (ચોમાસી, સંવછરી) દિવસને વિષે અતિકમ, વ્યતિક્રમ, અતિચાર અનાચાર લાગે છે તે સવિ હું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુકકડ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org