________________
૫૮
દશ નાચારના આઠ અતિચાર તેને વિષે જે કોઈ પખ્ખી (ચૌમાસી, સંવછરી ) દિવસને વિષે અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર લાગ્યા હાય, તે સિવ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં,
*
*
*
( ચારિત્રાચારના આઠ અતિચાર )
२
(૨૩)
(૨૪)
( અષ્ટ પ્રવચન માતા—પ સમિતિ : ૩ ગુપ્તિ) ચરણે ભણ્યા આઠ આચાર, વિપરીતા- ચરણે અતિચાર, તે પ્રમાદ વળી આણા-ભોગ, તે આલેવુ' ગુરુ-સંજોગ. (૨૧) મારગ સમિતિ સહિત ચાલીએ,સાવદ્ય રહિત વચન એલીએ, દોષરહિત લીજે આહાર, કરવે મૂકત્રુ ગ્રહણ વિચાર. (૨૨) ષ્ટિએ જોઈ પમજણ કરી, લેવું મૂકવું ચિત્તે ધરી, ચેાથી સમિતિ એઠુ જાણવી, હવે પંચની હિંયડે આણવી. રૂડે દસગુણ ડિલ જોય, જીવ-વિહંગ જિહાં નવ હાય, ઉચ્ચાશદિક તિહાં પરઠવે, પચમી સમિતિ પ્રાણ પરે હવે. આ રૌદ્ર ચિંતન પરિસ્ફુરે, સર્વ જીવની સમતા ધરે, એણિ પર ચિત્ત સદા રાખીએ, મને ગુપ્તિ પ્રવચન ભાખીએ. મૌનીસાને નહુ વવહુ, હુંકારાદિક સર્વિસ વરે, વચનપ્તિ તે કહીએ સહિ, સુગુરૂ તણે વચને મે લહી. દુસહુ ચલવિઝુ ઉવસગ્ગ સહે, મેરૂ તણી પરે નિશ્ચળ રહે, તનુ વાસરાવી કાઉસ્સગ્ગ કરે, કાયગુપ્તિ જિન ઇમ ઉચ્ચરે ઇણિ પરે આઠે પ્રવચન-માય, સઘળું પ્રવચન જિહાં સમાય, જાવ જીવ સાથે પાળીએ, અસમિતિ-મતિ દૂરે ટાળીએ. (૨૮) પેાસહ સામાયિક અવસરે, શ્રાવક એહ તણા ખપ કરે, નાણાદિક પંચે આચાર, સાધુ-શ્રાવકને સરિસ વિચાર. (૨૯) સૂક્ષમ ખાઢર ઉભય પ્રકાર, જે મુજને લાગ્યા અતિચાર, કર જોડી મસ્તક નામીએ, આ ભવ પર ભવ તે ખામીએ. (૩૦)
(૨૫)
(૨૬)
(૨૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org