________________
આઠમે અનર્થદંડ વિરમણ વ્રતે પાંચ અતિચાર કંદપે કુક્કુઈએ, હરિ અહિગરણ ભેગ અઈચિત્તે,
દંડમ્મિ અણાએ, તઈયંમિ ગુણવએ નિંદે. કંદર્પ લગે વિટ ચેષ્ટા, હાસ્ય, ખેલ, કુતૂહલ કીધાં. પુરૂષ સ્ત્રીનાં હાવભાવ, રૂપ શૃંગાર, વિષય રસ વખાણ્યા. રાજકથા, ભક્તકથા (ભેજન કથા), દશકથા, સ્ત્રીકથા, કીધી, પરાઈ તાંત કીધી, તથા પશુન્યપણું કીધું. આ-રૌદ્ર ધ્યાન થાય. ખાંડાં, કટાર, કેશ, કુહાડા, રથ, ઉખલ, મુશળ, અનિ, ઘરટી, નિસાહ, દાતરડાં, પ્રમુખ અધિકરણ મેલી દાક્ષિણ્ય લગે માગ્ય, આપ્યાં. પપિપદેશ કીધે. અષ્ટમી ચતુર્દશીએ ખાંડવા દળવા તણું નિયમ ભાંગ્યા. મુખપણા લગે અસંબદ્ધ વાક્ય બોલ્યા. પ્રમાદાચરણ સેવ્ય. અંઘોલે, નાહણે, દાતણે, પગધાઅણે, ખેલ પાણી તેલ છ ટયાં. ઝીલણ ઝીલ્યાં. જુગટે રમ્યા. હિંળે હિંચ્યા. નાટક પ્રેક્ષક જોયાં. કણ, કુવસ્તુ હેર લેવરાવ્યાં. કર્કશ વચન બોલ્યાં, આકાશ કીધા, અબેલા લીધા, કરકડા મેડ્યા. મચ્છર છે. સંભેડા લગાડયા, શાપ દીધા, ભેંસા, સાં, હુડ, કુકડા, ધાનાદિક ઝુઝાય. ઝુઝતા જોયાં. ખાદિ લગે અદેખાઈ ચિંતવી. માટી, મીઠું, કણ, પશિયા, કાજ વિણ ચાંપ્યાં. તે ઉપર બેઠા. આળી વનસ્પતિ
દી. સુઈ શસ્ત્રાદિક નિપજાવ્યા. ઘણું નિદ્રા કીધી. રાગ દ્વેષ લગે એકને ઋદ્ધિ પરિવાર વાંછી, એકને મૃત્યુ હાનિ વાંછી.
આઠમે અનર્થ–દંડ વિરમણ વ્રત વિષઈએ અને જે કઈ અતિચાર પક્ષ દિવસ માંહી સૂફમ, બાદર, જાણતાં, અજાણતાં હુઓ હોય તે સવિ હું મને વચને કાયાએ કરી તરસ મિચ્છામિ દુક્કડં. [૮]
નવમે સામાયિક વ્રત પાંચ અતિચાર. તિવિહે દુપ્પણિહાણે, અણવઠ્ઠાણે તહ સઈ વિહુણે, સામાઈય વિતહ-કએ, પઢમે સિખાવએ નિંદે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org