________________
એ ચૌદ નિયમ દિન ગત રાત્રી ગત લીધાં નહીં. લેઈને ભાંગ્યા. બાવીસ અભક્ષ, બત્રીસ અનંતકાય માંહીં આદુ, મૂળા, ગાજર, પિંડ, પિંડાલુ, કચુરે, સુરણ, કુણી આંબલી, વાઘરડાં ખાધાં. વાસી કઠોળ, પિલી રોટલી, ત્રણ દિવસનું ઓદન (દહિં) લીધું. મધુ, મહુડાં, માખણ, માટી, વેંગણ, પીલુ, પીચુ, પંપટા, વિષ, હીમ, કરહા, ઘોલવડા, અજાણ્યા ફળ, ટીંબરૂ, ગુંદ, મહાર, અથાણું, આખલ બેર, કાચું મીઠું, તિલ, ખસખસ, કેઠિબડા ખાધાં. રાત્રી ભેજના કીધાં. લગભગ વેળાએ વાળુ કિધું. દિવસ વિણ ઉગે શિરાવ્યા.
તથા કર્મતઃ પંદર કર્માદાનઃ ઈંગાલ કમે, વણ કમે, સાડિ કમે. ભાડિ કમે, ફેડી કમેઆ પાંચ કર્મ, દંત વાણિજે, લખ વાણિજે, રસ વાણિજે, કેશ વાણિજજે, વિષ વાણિજે–એ પાંચ કુવાણિજ્ય; જત પિલણ કમે, નિલૂંછણ કમ્મ, દવગ્નિ દાવયા, સર-દહ-તલાય સોસણયા, અસઈ પિસણયા-એ પાંચ સામાન્ય.
એ પાંચ કર્મ, પાંચ કુ-વાણિજ્ય તથા પાંચ સામાન્ય—એવું પન્નર કર્માદાન બહુ સાવદ્ય મહારંભ રાંગણ લીહાલા કરાવ્યા. ઈટ, નીભાડા પચાવ્યા. ધાણી, ચણા, પકવાન કરી વેચ્યાં. વાસી માખણ તવાવ્યા. તિલ વહેય. ફાગણ માસ ઉપરાંત રાખ્યા. દલીદ કી. અંગીઠા કરાવ્યાં. શ્વાન, બિલાડા, સૂડા, સાલહિ પિષ્યા, અનેરા જે કાંઈ બહુ સાવદ્ય ખર કર્માદિક સમાચર્યા. વાસી ગાર રાખી. લીંપણ ઝૂંપણે મહારંભ કીધે. અશોધ્યા ચૂલા સંધૂકયા. ઘી તેલ ગોળ છાશ તણું ભાજન ઉઘાડાં મૂક્યાં. તે માંહી માખી, કુંતિ, ઉંદર, ગળી પડી, કીડી ચઢી, તેની જાણું ન કીધી.
સાતમે ભેગે પગ પરિમાણ વ્રત વિષઈઓ અને જે કોઈ અતિચાર પક્ષ દિવસ માંહી સૂમ, બાદર, જાણતાં, અજાણતાં હુએ હેય તે સવિ હું મને વચને કાયાએ કરી તસ મિચ્છામિ દુકકોં. [૭]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org