SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિક લીધે મને આહટ્ટ દેહદૃ ચિંતવ્યું. સાવદ્ય વચન બેલ્યાં. શરીર અણપડિલેહ્યું હલાવ્યું. છતી વેળાએ સામાયિક ન લીધું. સામાયિક લેઈ ઉઘાડે મુખે બેલ્યા, ઉંઘ આવી. વાત વિકથા ઘર તણી ચિંતા કીધી. વિજ દવા તણી ઉજેહિ હુઈ કણ, કપાસિયા, માટી, મીઠું, ખડી, ધાવડી, અરણેટી, પાષાણ પ્રમુખ ચાંપ્યાં. પાણી, નીલ-ફૂલ, શેવાળ, હઅિ--કાય, બાય-કાય ઈત્યાદિ આભડ્યાં. સ્ત્રી તિયંચિ તણ નિરંતર પરંપર સંઘટ હુઆ. મુહપત્તિઓ સંઘટ્ટી. સામાયિક અણપૂછ્યું પાયું, પારવું વિચાર્યું. નવમે સામાયિક વ્રત વિષઈઓ અને જે કંઈ અતિચાર પક્ષ દિવસને વિષે સૂમ, બાદર, જાણતાં, અજાણતાં હુએ હોય તે સવિ હું મને વચને કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડ [૯1 દસમે દેસાવગાસિક વ્રતે પાંચ અતિચાર. આણવણે સિવણે, સ રૂવે આ પુગલ-ફવે, દેસાવગાસિમિ, બીએ સિખાવએ નિંદ. આણવણ-પગે, સિવણ-પગે, સદ્ધાવાઈ રૂવાવાઈ - બહિયા પુગલ-પકુખે, નિયમિત ભૂમિકામાંહિ બારથી કાંઈ અણુવ્યું. આપણે કહે થકી બાહેર કાંઈ મોકલ્યું, અથવા રૂપ દેખાડી, કાંકરે નાખી, સાદ કરી આપણપણું છતું જણાવ્યું. દસમે દેશાવગાસિક વ્રત વિષઈએ અને જે કઈ અતિચાર પક્ષ દિવસ માંહિ સૂમ, બાદર, જાણતાં, અજાણતાં હુઓ હોય તે સવિ હું મને વચને કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુકકડ, [૧૦] અગિયારમે પિષધ-ઉપવાસ વ્રતે પાંચ અતિચાર. સંથારૂચાર વિહિન્દુ, પમાય તહ ચેવ ભેયણાએ, પિસહ-વિધિ-વિવરીએ, તઈએ સિખાવએ નિંદે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005256
Book TitleJain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Original Sutra AuthorN/A
AuthorKumudchandra Gokaldas Shah
PublisherKumudchandra Gokaldas Shah
Publication Year1979
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy