________________
ચારિત્રાચાર વિષઈઓ અને જે કઈ અતિચાર પક્ષ દિવસ માંહી સૂમ, બાદર, જાણતાં, અજાણતાં હુઓ હોય તે સવિ હું મને વચને કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. [૩]
વિશેષતઃ શ્રાવક તણે ધર્મે શ્રી સમ્યકત્વમૂલ બાર વ્રત
સમ્યક્ત્વ તણે પાંચ અતિચાર. સંકા કંખ વિચ્છિા , પસંસ તહ સંથ કુલિંગસુ, સમત્તસ-ઇયારે, પડિક્કમે દેસિ સળં.
' શંકાઃ શ્રી અરિહંત તણો બળ, અતિશય, જ્ઞાનલકમી, ગાંભીર્યાદિક ગુણ, શાશ્વતી પ્રતિમા, ચારિત્રયાના ચારિત્ર, શ્રી જિનવચન તણે સંદેહ કીધે. આકાંક્ષા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, ક્ષેત્રપાલ, રોગ, આસપાલ, પાદર દેવતા, ગાત્ર દેવતા, ગ્રહપૂજા, વિનાયક, હનુમંત, સુગ્રીવ, વાલી, નાહ, ઈવમાદિક દેશ, નગર, ગામ, ગોત્રનગરી, જુજુઆ દેવ, દહેરાના પ્રભાવ દેખી, રોગ, આતંક, કષ્ટ આવે છહિલેક પરેલેકાર્થે પૂજ્યા, માન્યા. સિદ્ધ વિનાયક રાઉલાને માન્યું, ઇયું. બૌદ્ધ, સાંખ્યાદિક સંન્યાસી, ભરડા, ભગત, લિંગીયા, જોગિયા જેગી, દરવેશ, અનેરા દર્શનીયાત કષ્ટ, મંત્ર, ચમત્કાર દેખી, પરમાર્થ જાણ્યા વિના, ભુલાવ્યા, મોહ્યાં. કુશાસ્ત્ર શીખ્યાં, સાંભળ્યાં. શ્રાદ્ધ, સંવત્સરી, હોળી, બળેવ, માહી પૂનમ, અજા પડે, પ્રેત બીજ, ગૌરી ત્રીજ, વિનાયક થિ નાગ પંચમી, ઝીલણા છડી, શીલ સાતમી, પુત્ર અષ્ટમી, નલી, નવમી, અહવા દપી. શ્રત અગિયારસી, વન્સ બારસી, ધન તેરસી, અનંત ચૌદસ, અમાવાસ્યા, દિત્ય વાર, ઉત્તરાયણ, નૈવેદ્ય કીધાં. નદક યાગ, ભેગ ઉતારણ કીધાં શવ્યાં, અનુમેઘા. પીપળે પાણી ઘાલ્યાં, ઘલાવ્યાં. ઘર બાહિર ક્ષેત્ર, ખલે, કુ“ ”
'ને ટાવે, નદીએ, દ્રહે, વાવિયે, સમુદ્ર, કુંડે-પુણ્ય હેતુ સ્નાન કીધાં, કરાવ્યા, અનુમોદ્યો. દાન દીધાં. ગ્રહણ, શનીશ્ચર, મહા માસે, નવરાત્રી નાહ્યાં. અજાણતાં થાપ્યાં. અનેરા વ્રત વતેલાં કીધાં, કરાવ્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org