________________
૩૭
સાધર્મિકશું કલહ કર્મબંધ કીધે, તથા જૈન શાસનની યથાશક્તિ પ્રભાવના ન કીધી. દેવદ્રવ્ય, ગુરૂદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સાધારણ દ્રવ્ય, ભક્ષિત, ઉપેક્ષિત પ્રજ્ઞાપરાધે વિણાયું, વિણસતાં ઉવેખ્યા. છતી શક્તિએ સાર સંભાળ ન કીધી, તથા અધતી અટપદ મુકેશ પાખે દેવપૂજા કીધી. બિંબ પ્રત્યે વાસકુંપી, ધુપધાણું કળશ તણે ઠબકે લાગ્યો. બિ બ હાથ થકી પાડયું. ઉસાસ નિઃસાસ લાગે. દેહરે ઉપાસરે મળ-વ્હેમાદિક લોઢુ-દેહરા માંહે હાસ્ય, ખેલ, કેલિ, કુતૂહલ, આહાર, નિહાર કીધાં. પાન સેપારી નિવેદીયાં ખાધાં. ઠવણાયરીય હાથ થકી પાડ્યાં, પડિલેહવા વીસાર્યા. જિનભવને ચોરાસી આશાતના, ગુરુ-ગુણ પ્રત્યે તેત્રીસ આશાતના કીધી. ગુરુવચન તહત્તિ કરી પડીવજયું નહીં.
દશનાચાર વિષઈએ અને જે કઈ અતિચાર પક્ષ દિવસ મહી સૂમ, બાદર, જાણતાં, અજાણતાં હુઓ હોય તે સવિ હું મને વચને કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. [૨]
ચારિત્રાચારે આઠ અતિચાર. પણિહાણ જેમજુરો, પંચહિં સમઈહિં તિહિં ગુત્તહિં, એસ ચરિત્તાયારો, અડુવિહો હાઈ નાય.
ઈ સમિતિ તે અણગે હિંયા. ભાષા સમિતિ તે સાવ વચન બોલ્યાં. એષણ સમિતિ તે તૃણ, ડગલ, અન્ન, પાણી અસૂઝતું લીધું, આદાન-ભંડ-મત-
નિવણ સમિતિ તે આસન, શયન, ઉપકરણ, માતરૂં પ્રમુખ અણપૂંજી જવાકુલ ભૂમિકા મૂછ્યું, લીધું. પારિષ્ઠાપનિકા સમિતિ તે મળ-મૂત્ર શ્લેષ્માદિક અણપૂંજી જીવાકુલ ભૂમિકાએ પરઠવ્યું. મનગુપ્તિ તે મનમાં આતંદ્ર ધ્યાન ધ્યાયાં. વચન ગુપ્તિ તે સાવદ્ય વચન બોલ્યાં. કાય ગુપ્તિ તે શરીર અણપડિલેહ્યું હલાવ્યું. અણપૂજે બેઠા. એ અષ્ટ–પ્રવચન–માતા સાધુ તણે મેં સદૈવ, તથા શ્રાવક તણે ધર્મે સામાયિક સિહ લીધે, રૂડી પિરે પાડ્યાં નહીં. ખંડણ વિરાધના હુઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org