SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યે ભણતા અને તેજ, મત્સર રિતી શક્તિ ઉપેક્ષા કીધી. ફૂડો કહ્યો. તદુભય કુડાં કહ્યાં. ભણીને વિસાય. સાધુ તણે ધર્મે કાજે અણુઉર્યો, ડાંડે અણપડિલેહે, વસતિ અણધે, અણુપેસે, અસઝાય, અજઝાયમાંહે શ્રી દશ વિકાલિક સ્થવિરાવલી પ્રમુખ સિદ્ધાંત ભયે ગુ. શ્રાવક તણે ધર્મો પડિકદમણું ઉપદેશમાલા પ્રમુખ ભયે ગુ. કાળ વેળાએ કાજે અણુઉર્યો પડ્યો. જ્ઞાનોપગરણ પાટી, પોથી, ઠવણી, કવેલી, નેકારવાળી, સાંપડા, સાંપડી, દસ્તરી, વહી, એલીયા પ્રમુખ પ્રત્યે પગ લાગે, થુંક લાગ્યું. થુંકે કરી અક્ષર માં. ઓશીસે ધર્યો. કહે છતાં આહાર નિહાર કીધે. જ્ઞાનદ્રવ્ય ભક્ષતાં ઉપેક્ષા કીધી. પ્રજ્ઞાપરાધે વિણા. વિણસતાં ઉવેખે, છતી શક્તિ સાર સંભાળ ન કીધી. જ્ઞાનવંત પ્રત્યે દ્વેષ, મત્સર ચિંતવ્ય. અવજ્ઞા, આશાતના કીધી. કેઈ પ્રત્યે ભણતાં ગુણતાં અંતરાય કીધે. આપણું જાણપણા તણો ગર્વ ચિંત. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવ જ્ઞાન, કેવળજ્ઞાન એ પંચવિધ જ્ઞાન તણી અસદહણ કીધી, અન્યથા પ્રરૂપણા કીધી. કેઈ તેતડે બેબડો હસ્ય, વિતર્યો. જ્ઞાનાચાર વિષઈએ અને જે કેઈ અતિચાર પક્ષ દિવસ માંહી. સૂમ, બાદર, જાણતાં, અજાણતાં હુએ હોય તે સવિ હું મને વચને કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. [૧] દર્શનાચારે આઠ અતિચાર. નિસંકિય નિર્કેખિય, નિશ્વિતિગિ૨છા અમૂઢદિડ્ડીએ, ઉવવૃહ થિરીકરણે, વચ્છલ-પભાવણે અ. દેવ ગુરુ ધર્મ તણે વિષે નિશંકપણું ન કીધું તથા એકાંત નિશ્ચય ન કીધે. ધર્મ સંબંધી ફળ તણે વિષે નિસંદેહ બુદ્ધિ ધરી નહીં. સાધુ સાધ્વીના મળ મલીન ગાત્ર દેખી દુગછા નિપજાવી. કુચારિત્રીયા દેખી ચારિત્રીયા ઉપર અભાવ હુઓ. મિથ્યાત્વી પૂજા પ્રભાવના દેખી મૂઢદષ્ટિપણું કીધું, તથા સંઘમાહે ગુણવંતતણી અનુપબું હણ કીધી. અસ્થિરીકરણ, અવાત્સલ્ય, અપ્રીતિ, અભક્તિ નીપજાવી, અબુહમાન કીધું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005256
Book TitleJain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Original Sutra AuthorN/A
AuthorKumudchandra Gokaldas Shah
PublisherKumudchandra Gokaldas Shah
Publication Year1979
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy