SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ વિતિગિચ્છાઃ ધર્મ સંબંધી યા ફળ તણે વિષે સંદેહ કિ. જિન, અરિહંત, ધર્મના આગાર, વિશ્વોપકાર સાગર, મેક્ષ માર્ગના દાતાર, ઈસ્યા ગુણ ભણી ન માન્યા, ન પૂજ્યા. મહાસતી મહાત્માની ઈહિલેક પરેક સંબંધી ભેગ વંછિત પૂજા કીધી. રેગ આતંક કષ્ટ આવે ક્ષીણ વચન ભોગ માન્યા. મહાત્માના ભાત, પાણી, મળ, શોભા તણી નિંદા કીધી. કુચારિત્રિયા દેખી ચારિત્રિયા ઉપર કુભાવ હુઓ. મિથ્યાત્વી તણ પૂજા પ્રભાવના દેખી પ્રશંસા કીધી, પ્રીતિ માંડી, દાક્ષિણ્ય લાગે તેહને ધર્મ મા કીધો. - શ્રી સમ્યકત્વ વ્રત વિષઈઓ અને જે કોઈ અતિચાર પક્ષ દિવસ માંહિ સૂમ, બાદર, જાણતાં, અજાણતાં હુઓ હોય તે સવિ હું મને વચને કયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. [૪] પહેલે થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત પાંચ અતિચાર. વહ બંધ છવિચ્છેએ, અઈશારે ભત્ત પણ વુછે, પઢમ વયસ-ઇયારે, પડિકકમે દેસિ સળં, દ્વિપદ ચતુષ્પદ પ્રત્યે રીસ વિશે ગાઢ ઘાવ ઘા, ગાઢ બંધને બાંધે, અધિક ભાર ઘા. નિલ છન કર્મ કીધાં. ચારા પાણી તણી વેળાયે સાર સંભાળ ન કીધી. લેણે દેણે કિણહી પ્રત્યે લંઘાવ્યું. તેણે ભુખે આપણે જમ્યા. કન્હ રહી મરાવ્ય. બંદીખાને ઘલાવ્યું. સળ્યાં ઘાન્ય તાવડે નાંખ્યાં, દળાવ્યાં, ભરડાવ્યાં શોધી ન વાપર્યા. ઇંધણ, છાણ, અણશોધ્યાં બાળ્યાં. તે માંહી સાપ, વીછી, ખજૂરા, સાવલા, માંકડ, જૂએ, ગિગડા-સાહતા મુઆ, દુહવ્યા. રૂડે સ્થાનકે ન મુકયા. કીડી મંકેડીના ડિ વિહ્યાં. લીખ ફેડી. ઉધઈ, કીડી, કોઠી, ઘીમેલ, કાતરા, ચુડેલ, પતંગીયાં, દેડકાં, અળસીયાં, ઇયળ, કુત્તાં, ડાંસ, મચ્છર, બળતરા, માખી, તીડ પ્રમુખ જીવ વિણાસ્યા. માળા હલાવતાં ચલાવતાં પંખી, ચકલાં, કાગ તણાં ઇંડાં ફેડયાં. અને એકેદ્રિયાદિક જીવ વિણસ્યા, ચાંપ્યાં, દુહવ્યાં. કાંઈ હલાવતાં ચલાવતાં પાણી છાંટતાં, અને કાંઈ કામકાજ કરતાં, નિર્ધસપણું કીધું. જીવ રક્ષા રૂડી ના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005256
Book TitleJain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Original Sutra AuthorN/A
AuthorKumudchandra Gokaldas Shah
PublisherKumudchandra Gokaldas Shah
Publication Year1979
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy