SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ સહસા રહસ્ય દ્વારે,—(૧) સહસા (વગર વિચાર્યે કોઈના ઉપર જુઠ્ઠું આળ મૂકવું, (૨) રહસ્ય (ગુપ્ત વાતનુ ખાટુ આળ મૂકવુ), (૩) પેાતાની પત્નીની (ખાનગી વાત બીજાને કહેવી), મેસુવએસે અ ફૂડલેહે એ,——(૪) મૃષા ઉપદેશ (જો ઉપદેશ આપવા) તથા (૫) ફૂટ લેખ (જૂઠા લેખ-દસ્તાવેજ વગેરે લખવા), ખીઅ વયસ્સ -ઈયારે,—બીજા વ્રતના અતિચારમાં, પશ્ચિમે દેસિઅ` સન્ત્ર. (૧૨)દિવસના લાગેલા બધા અતિચાર હું પડિક્કમુ છુ . ( ત્રીજું અણુવ્રત--સ્થૂલ અદત્તાદાન વિરમણુ-વ્રતના પાંચ અતિચાર ) તઇએ અણુળ્વયમિ,—ત્રીજા અણુવ્રતમાં, શૂલગ-પર-દવ-હરણ-વિઇ,—સ્થૂલ અનુત્તાદાન–પારકા ધનની, ચે.રીની, વિરતિ રૂપ, આયરિય-મપસથે, અપ્રશસ્ત ભાવ વડે જે આચરણ સેલ્યુ' હાય, પ્રત્ય પમાય-પેપ્સ ગેણું. (૧૩) અહિં પ્રમાદના પ્રસંગથી ( જે અતિચાર લાગ્યા હાય તે હું પડિક્સમું ). તેના-હડ-પગે, (૧) સ્પેનાત (ચાર પાસેથી ચારાયેલી વસ્તુ જાણી બુઝીને લેવી તે), ૨) તસ્કર પ્રયાગ : ચારને ચેરી કરવામાં મદદ કરવી તે !. તપડિવે વિરૂદ્ધ-ગમણે અ,——(૩) તત્કૃતિરૂપક વ્યવહાર (સારી વસ્તુમાં ખાટી-હલકી વસ્તુ નાખીને આપવી, અથવા સારી વસ્તુ દેખાડીને ભળતી વસ્તુ આપવી, અથવા ભેળસેળ કરી વેચવું તે ), (૪) વિરૂદ્ધ ગમન (દાણુ ચારી વગેરે રાજ્ય વિરૂદ્ધ આચરણ કરવું, અથવા રાજ્ય નિષેધ હોવા છત પણ શત્રુના દેશમાં વ્યાપારાગ્નિ પ્રસંગે જવું), ફૂડ-તુલ-ફૂડ માણે,—(૫) ફૂટ તુલ—ફૂટ માન-ખાટાં તાલ-ખાટાં માપ રાખવાં તે વિષે, પઢિશ્ચમે દૈસિય ́ સવ્વ, (૧૪)—દિવસના લાગેલા ખધા અતિચાર હું પડિમું છું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005256
Book TitleJain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Original Sutra AuthorN/A
AuthorKumudchandra Gokaldas Shah
PublisherKumudchandra Gokaldas Shah
Publication Year1979
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy