________________
૧૦
(ચોથું અણુવ્રત-સ્થૂલ મૈથુન વિરમણવ્રતના પાંચ અતિચાર) ચઉથે અણુવ્રયંમિ –થા અણુવ્રતને વિષે, નિર્ચ પરદાર-ગમણ-વિરઈઓ –હંમેશાં પારકી સ્ત્રી સાથે ગમન
કરવાની વિરતિ રૂપ, આયરિય-મપૂસલ્ય –અપ્રશસ્ત ભાવ વડે જે આચરણ આર્થ્ય હેય, ઈ પમાય પસંગેણ. (૧૫) –અહિં પ્રમાદના પ્રસંગથી (જે અતિચાર
લાગ્યા હોય તે હું પડિક્કામું છું). અપરિગ્દહિયા ઈત્તર-(૧) અપરિગ્રહિતા (કેઈએ પણ જે સ્ત્રીને ગ્રહણ
કરી નથી તે સ્ત્રી સાથે ગમન કરવું તે-કુંવારી કન્યા, વિધવા, વગેરે સાથે સંબંધ-સ્ત્રી માટે કુંવારા વર, કે વિધુર સાથે સંબંધ, (૨) ઈત્તર-પરિગ્રહિતા (બીજાએ ગ્રહણ કરેલી સ્ત્રી અથવા વેશ્યા સાથે ચેડા કાળ
માટે ગમન), અણુંગ–વિવાહ-તિ અણુરાગે,–(૩) અનંગ કીડા (સ્ત્રીઓના
અંગે પાંગ વિષય દષ્ટિથી જોવા તથા સૃષ્ટિ વિરૂદ્ધ કામચેષ્ટા કરવી તે), (૪) વિવાહ પોતાના પુત્ર-પુત્રી સિવાય પારકાના વિવાહ વગેરે કરાવવા), (૫) તીવ્ર અનુરાગ (કામ ચેષ્ટામાં
અતિ તીવ્ર ઈરછા કરવી), ચઉથ વયસ્સ-ઈયારે, ચેથા વ્રતના અતિચારમાં, પડિકને દેસિ સળં. (૧૬)–દિવસના લાગેલા બધા અતિચાર હું
પડિકામું છું. (પાંચમું અણુવ્રત-સ્થૂલ પરિગ્રહ પરિમાણના પાંચ અતિચાર) ઈન્તો આણવુએ પંચમમિ,–એ પછી, અહિં પાંચમા અણુવ્રતને વિષે, આયરિય–મમ્પસચૅમિ,–અપ્રશસ્ત ભાવ વડે આણ્ય હેય, પરિમાણ-પરિચ્છેએ –પરિગ્રહના નિયમનું ઉલ્લંઘન કરવાથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org