________________
ચન્દ્રાભ, મરુદ્દવ, પ્રસેનજિત અને નાભિ -- આ ચૌદ મનુઓ છે અને તેમણે માનવજાતિનું ઘણું કલ્યાણ કર્યું. તેમણે સગવડભરી જિંદગીના માર્ગ તૈયાર કર્યો એટલું જ નહીં પણ નીતિ અને શુભ ભાવનાના પાયાના નિયમે પણ માનવજાતિને શીખવ્યા.
ષભ
છેલ્લા મનુ – નાભિની પત્નીનું નામ મરુદેવી હતું અને તેણે ઋષભ નામના પુત્રને જન્મ આપ્યો. જૈન પરંપરા સર્વાનુમતે ઋષભને પ્રથમ તીર્થંકર તરકે માન્ય રાખે છે. સમન્તભદ્ર કહે છે :
येन प्रणीतं पृथु धर्मतीर्थम्
૨૧
ज्येष्ठं जनाः प्राप्य जयन्ति दुःखम् ।
“કોષ્ઠ ધર્મના સિધ્ધાંતાને જેણે ઘડયા તે તીર્થંકર. આ ધર્મની સહાયથી લોકો દુ:ખ ઉપર વિજય મેળવે છે.”
"
કામુકતા, લાભ જેવા શત્રુઓ પર જેણે વિજય મેળવ્યા છે તે અરિહંત કહેવાય છે. તેનાં ઘાતિકર્મ તેમ જ અઘાતિકર્મનો ક્ષય થયો છે. તેનું બીજું નામ અર્હત છે અને તેના અર્થ ‘સન્માનને યોગ્ય’ એવા થાય છે. યુરોપીય વિદ્વાને એ ‘તીર્થંકર ’શબ્દના અર્થ ‘પવિત્ર આચાર્ય, ' ‘માક્ષમાર્ગનાં વિદા દૂર કરનાર’ ‘સંસાર સાગરને પાર કરાવનાર નાવિક' એવા કર્યો છે. ષભનું રાજચિહ્ન સાંઢ હતું. એમણે લાકોને શેરડી (ઈન્નુ) ઉગાડતાં શીખવ્યું તેથી તેમના વંશ ‘ઈક્ષ્વાકુવંશ’ને નામે ઓળખાયા. તેમણે લોકોને ઢોર પાળવાનું અને જમીન ખેડવામાં બળદોના ઉપયોગ કરવાનું શીખવ્યું. તેમણે અહિંસા અને સત્યના માર્ગને સ્થાપ્યો અને તેને અનુસર્યા. તેમણે વ્યવસાય પ્રમાણે સમાજના ત્રણ વર્ગા પાડયા : કૃષિકારો, વેપારી અને ક્ષત્રિયો. છેલ્લા વર્ગમાં સમાજનું રક્ષણ કરી શકે અને સમાજમાં વ્યવસ્થા જાળવી શકે એવા સશક્ત માણસા હતા. તેમણે ઘણાં વર્ષો સુધી રાજ્ય કર્યું. તેમને ઘણા પુત્રો હતા પણ તે સૌમાં ભરત અને બાહુબિલ વધારે જાણીતા છે. તેમનું જીવન અત્યંત પવિત્ર અને શુદ્ધ હતું.
Jain Education International
ખરૂ જોતાં, ઋષભે શિષ્ટ જીવનના પાયા નાંખ્યા અને મનુષ્યોને શીખવ્યું કે પરસ્પર સહકાર આપવાથી બંને પક્ષે લાભ થાય છે. તેમણે પુરુષોને ૭૨ કળાઓ શીખવી અને સ્ત્રીઓને ૬૪ લલિતકળાઓ શીખવી, જેમાં લેખનકળા, ચિત્રકળા, સંગીત વગેરેનો સમાવેશ થાય છે. પણ એમના સાંસારિક શિક્ષણમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org