________________
સાતમા તીર્થંકર સુપાર્શ્વનું પ્રતીક સ્વસ્તિક, અને એક મુદ્રા, જેના પરની લિપિમાં જિનેશ્વર એવા અક્ષરો અંકિત થયા છે. એટલું મળ્યું છે. આ બધાને જૈન ધર્મનું પ્રતિનિધિત્વ ધરાવનારા નમૂના ગણી શકાય. જૈન ધર્મ વેદોનાં પ્રામાણ્યને સ્વીકારતા નથી અને વૈદિક ધર્મની પ્રત્યેક શાખા કરતાં એના મૂળ સિદ્ધાંતાનું સ્વરૂપ ભિન્ન છે. ઋગ્વેદ અને યજુર્વેદમાં ઋષભ, સુપાર્શ્વ અને નેમિનાથ એમ અનુક્રમે પહેલા, સાતમા અને બાવીસમા તીર્થ કરોના ઉલ્લેખ છે. આ ધર્મ વેદોની પૂર્વેના સમયના છે અને આર્યો ભારતમાં આવ્યા તે પહેલાં તે વિકાસ પામ્યા હતા.
Jain Education International
૧૯
For Private & Personal Use Only
www.jainelibrary.org