________________
ઉપર જે કાંઈ કહેવાયું તે પરથી સ્પષ્ટ થશે કે જૈન ધર્મના સિદ્ધાંતા હિંદુ ધર્મથી મૂળભૂત રીતે ભિન્ન છે તેથી જૈન ધર્મ હિંદુ ધર્મની શાખા ન હ।ઈ શકે. તે પછી પ્રશ્ન ઊભા થાય છે કે જૈન ધર્મ હિંદુ ધર્મ કરતાં વધુ જૂના છે?
વેઢ તેમજ બીજા સÒ
ઋગ્વેદ, યજુર્વેદ અને પુરાણામાં જૈન તીર્થંકરો, શ્રમણા, અર્હતા અને તેમના સિદ્ધાંતાના ઉલ્લેખ છે. શ્રી સુબ્બય્યા શાસ્રીએ પોતાની કુંડામની પ્રસ્તાવનામાં આ બધા ઉલ્લેખામાંથી ઘણા ઉલ્લેખાનાં ટાંચા આપ્યાં છે. એ ગ્રંથના ૧૦ થી ૧૨ પાનાં પરના કેટલાક ઉલ્લેખા નીચે આપ્યા છે. જૈન પરંપરા અનુસાર ઋષભદેવને ઘણા પુત્રો હતા, જેમાંના બેનાં નામ ભરત અને બાહુબલિ હતાં. સૌથી મોટા પુત્ર ભરતના નામ પરથી આ દેશનું નામ ભારત પડયું. આચાર્ય જિનસેનના મહાપુરાળમાં જેનેની આ પરંપરાનું વર્ણન છે. વિષ્ણુપુરાણનું વર્ણન આને સમર્થન આપે છે:
66
ભરત ઋષભનો પુત્ર હતા. સેા પુત્રોમાં એ સૌથી મોટા હતા. એના નામ પરથી આ ભૂમિ ભારતને નામે ઓળખાય છે.”
ऋषभात् भरतो जज्ञे जयेष्ठः पुत्रः शताग्रजः । ततश्च भारतं वर्षमेतल्लोकेषु નીયતે ।। ( વિષ્ણુપુરાળ )
ટ
ભાગવતપુરાણના પાંચમા સ્કંધના પાંચમા અધ્યાયમાં કહ્યું છે:
भगवान् ऋषभदेवः उपशमशीलानां उपरतकर्मणां महामुनीनां भक्तिज्ञानवैराग्य - लक्षणं परमहंसधर्मं उपशिक्षमाणः स्वतनयज्येष्ठं भरतं धरतीपालनाय अभिषिच्य स्वयं उर्वरितशरीरमात्रपरिग्रहः परिवव्राज ।
..
( भागवतपुराण स्कंध ५ अध्याय ५ )
ભગવાન ઋષભ, જે ધર્મમાં પારંગત હતા, અને ભક્તિ તેમજ શમના ચિહ્નથી સાધુવૃત્તિ તરફ ઢળેલા હતા, તેમણે પૃથ્વી પર રાજ્ય કરવા પોતાના પુત્ર ભરતના સિંહાસન પર રાજ્યાભિષેક કર્યો અને પોતે જગતમાંથી સંન્યસ્ત લીધું.”
ભગવાન ઋષભદેવના પુત્ર ભરતના નામ પરથી હિંદુસ્તાન ‘ભારત ’ના
તેમણે એવું કારણે
6
9
ભારત
નામે ઓળખાયું એ માન્યતાના બીજા વિદ્રાનાએ વિરોધ કર્યો છે. પ્રતિપાદન કર્યું છે કે દુષ્યન્ત અને શકુન્તલાના પુત્ર ભરતને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org