________________
૧૩૪
લક્ષણો
નીચેને કોઠો ચૌદ ગુણસ્થાનનાં મુખ્ય લક્ષણો દર્શાવે છે. શ્રી સી. આર. જેની પાસેથી તે સાભાર સ્વીકાર્યો છે. ક્રમ. ગુણસ્થાનનું નામ ૧. મિથ્યાત્વ
ઘોર અજ્ઞાન ૨. નાસાન
લુપ્ત થતું દર્શન એટલે કે ચોથથી પહેલાં ગુણસ્થાન પર લપસતી વખતે હોય તેવી
મનની સ્થિતિ. ૩. મિશ્ર
મિશ્ર સમ્યક દર્શન અને મિથ્યા દર્શન. ४. अविरतसम्यग्दृष्टि તપશ્ચર્યા વિનાનું સમ્યક્ દર્શન. ૫. વિરત
સમ્યક ચારિત્રને પ્રારંભ. ૬. પ્રમત્ત
આહારક શરીરની રચના અને વ્રતોનું પાલન, પરંતુ પ્રમાદ સહિત. મુનિ તરીકેના જીવનની
આ પહેલી અવસ્થા છે. ૭. અપ્રમત્ત
પ્રમાદને લેપ અને સ્વાભાવિક આનંદની
આંશિક પ્રાપ્તિ. ८. अपूर्वकरण
મનની શુધ્ધિને કારણે નવી વિચારપ્રવૃત્તિઓ;
વિદનકારક તત્ત્વોનું અપસારણ. ४. अनिवृत्ति
વધુ આગળ વધેલી મનની પ્રવૃતિઓ. ૧૦. સૂકમ
થોડા લોભ પર અંકુશ મેળવવો બાકી. उपशांतमोह
બાકી રહેલા લોભને ત્યાગ. क्षीणमोह
લોભને સંપૂર્ણ ત્યાગ, પરિણામે તૃષ્ણારહિત
સ્થિતિ અને પૂર્ણ સમ્યક ચારિત્ર. ૧૩. સોવિશ્રી
સર્વજ્ઞત્વ, સમ્યફ જ્ઞાનનું પૂર્ણત્વ. જીવ
ન્યુકિતની અવસ્થાનો સાક્ષાત્કાર. આ
અવસ્થામાં તીર્થકરોને રહસ્યોદ્ઘાટન થાય. ૧૪. સોની
ત્રણ યોગ”ને અંત. આના પછી નિર્વાણ પ્રાપ્ત થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org