________________
વૃદ્ધાવસ્થાના દુઃખ વિશે કવિના શબ્દો છે : વૃદ્ધપણ3 જૂર હ ઘણું રે મિહ કાંઈનવિ ચાલઈ રોગ જરાઈ વ્યાપીઉ રે તૃણમવિ હાથિ ન હાલઈ તૃણ ભાંજિ વાતણી નહીં આહિ આરતિધ્યાન કરઈ મનમાંહિ સ્વાસાદિક અનેક કવિકાર વૃદ્ધ પજઈ નહીં સુખ લગાર. (ગા. ૩૪) દેવગતિ વિશે કવિ જણાવે છે કે તેહ તણઉપતિ ચીતતઈ સતુ મૂઢ ગમારો રે ના સંતુ દેખી કરીહિ ભૂકઈ વધ્રપ્રહારો રે ભૂંલઈ વજપ્રહાર પ્રચંડ તે ક્ષણ સહુઈચ્છઈભાસ. અખંડા ક્રોધાદિક અતિઘણાકિ વિકાર તિણિ કરી સુરલોક અસાર. (ગા. ૪૫) ચઉગઈ જલનિધિ જીવડારિ તિહાં પરિભ્રમણ કરંતિરે ! જન્મ જરામણિ કરી રે દુઃખ અનંત સંહતિરિા દુઃખ અનંત સયંતિ દયા પર મોઢ તુમ્હારી પારવઈ જિનવર દયા કરી ભવદુઃખ નિવારઉ ચઉ ગઈ જલનિધિ પાર ઉતારી (ગા. ૪૮) દેવતણી ગતિ એક તું રે સારમાહિ તલી આરો સમાવસરણ ભગતિહકઈરે અભીભાવ અપારો રે અજીભાવ કરઈ પ્રભુસેવા તીરથનાયક તં દેઈદિતા જિનવાણી સાંભલઈ અપાર દેવતણી ગતિ અહનિસાર. (ગા. ૪૭)
ભગવાનના શરણનો સ્વીકાર કરવાની ભાવના વ્યક્ત કરતાં કવિ જણાવે છે કે
ભીંતુ કહઈ તુણ્ડિ સાંભલુરે અભયતણા દાતારો રે શરણિ તુમ્હારી આવીઉરે સ્વામી જગદાધારો રે
૭૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org