________________
કવિએ અન્ય કડીઓમાં નરક, તિર્યંચ, દેવ અને મનુષ્ય ગતિના ભ્રમણમાં અનુભવેલાં દુઃખોનું વેધક-ચોટદાર શૈલીમાં નિરૂપણ કરીને જીવાત્માનું હૃદય પરિવર્તન થાય તેવો ભાવ પરોક્ષ રીતે વ્યક્ત કર્યો છે.
નરક ગતિ - રયણીભોજન કેરડારે પાપ ઘણાં સંભારઈ મુખિ મરઈ વબ્રકીટિ કી રે પુનરવિ દેવ પચારઈ પુનરવિ હોઠ બિલ્ડિ સીચંતા પરમાઘામી હઠ કરતાં કાંથાઈ તૂ આકૂલ વ્યાકુલ રયણી ભોજન ભોગવિણ ફલ | (ગા. ૧૫) મનુષ્ય ગતિ - દેવ અનઈ ગુરુ કેરઠી રે આશાતના અનેકોરે મૂઢ પણઈ કરતું ઘણું રિ તુજ અહવઉ અતિરિકો રે તુજણ હવઉં અતિવેકજ હું તુ પરપીડઈ હરષિ પરંતુ ભાર વર્ત લઈ ભાંજઉ દેવ અનઈ ગુરુ હાસ્ય કરતું. (ગા. ૧૭) તિર્યંચ ગતિમાં વૃષભના અવતાર વિશે કવિ જણાવે છે કે : વૃષભ તણઉ ભવ દોહિલ રે ભાર વહુરૂ નિશિ દીસો હરિણસસા બાણે કરી રે હણતાં પાડઉ ચીસો હણતાં રછણકરઈ અતિ ચીસ તેહના દુઃખ લહઈ જગદીસ ઉપરી ભીરતલઈ દાર્જતા વૃષભ પ્રમુખ અતિ દુઃખ સહતી (ગા. ૨૭) પંખીનઈ જાતિ દુઃખનઉરે પાર ન પામઈ કોળ રે તાઢિ તાપ બહુ વંદના રે તિહાં નિરંતર હોઈ રે તિહાં કણિ માહોમાદિ ગ્રસંકા આપદ મેરૂ સમાન સહંતા આહેડી કરિ લેહ ચડંતા પંખિ મતિ માહિ ઈમરલંતી. (ગા. ૨૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org