________________
કનક સુંદર વિઝાયાં બોલિઈ જે ભણિ ભાવિ ભોલિ રે મુગતિ તેહનિરાખિ ખોલિ મલસિ નવનિધ ઢોલિ રે વિષય ન રાચિ તે ડાહા
કવિએ પ્રથમ પંક્તિમાં જિનપતિત સંધિની રચના માટે આગમ ગ્રંથનો ઉલ્લેખ કર્યો છે. (૩-૧૬)
સત્તરમી સદીના કવિ શ્રી આર. પાઠકે “આનંદ શ્રાવક સંધિ' ની ૧૫મી ઢાળમાં સં. ૧૬૮૪માં રચના કરી છે. કવિએ તેમાં આનંદ શ્રાવકના જીવનનો વિસ્તૃત પરિચય આપ્યો છે. કવિએ કાવ્યના આરંભમાં પરંપરાગત રીતે દેવ
સ્તુતિ કરીને સંધિ રચનાનો ઉલ્લેખ કર્યો છે. ૧૦. આદિ .
વર્ધમાન જિનવર ચરણ નમતાં નવનિવનિધિ હોઈ સંધિ કરૂં આણંદની સાંજલિજ્યો સહુકોઈ. અંત - ઘનઘન સૂલી શ્રાવક એહવા નામે નવનિધિ થઈ સૌ મુષિવીર વખાણી જેહને પ્રણમે સુરનર પાય નિરતા બારહ વ્રત પરિપાલીયા નલગાયા અતિચાર ભલીપરે વિધિ સુશ્રાવક તણી પ્રતિમા વહી ઈગ્યાર દાનસીલતપ જપ નૈભાવના કીધા કરમ અનેક ઈણિ પરિ માનવભવ સફલ કિયી અહ નિસિ ચિત વિવેક માસણી કીધી સંવેષણા સમારે જિનવર નામ સાઠ ભગતઈ છેધા અણસર્ણ સૂધ મનપરિણામ પાપડાંજા આલોઈ પડિક્કમી કાલ માસ કરિકાલ સોધરમૈ દેવ લોકઈ સાસતોસુર અપચ્છર સુવિશાલ ઈંદ્ર વિમાન થકી અતિદીપતી કૂણ અછે ઈસાણ આણંદ ગાથા પતિદવિ ઉપનઉતિણ અરૂણા ભવિમાન
(૬૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org