________________
આદિપાપ હરણ જિણવર પણજોવી સવિ ગણધર ગુણ હવઈ ધરેવી સાસણદેવ તિનિય ગુરુ ધ્યાવઉં સંધિબંધિ નમિ ઋષિ ગુણગાવઈ. મહિયતિમણ મિથલાનયરી જિણિનિજિ તેજિ નમાવ્યા વયરી નાયકનિરૂપમ તિહુયણ રાજઈ શ્રી નમિરાજ કરઈ ગુણ ગાઈ. અંત - કર્મખપાવી પહંતઈ નમિનિરવાણ કેવલનાણ પામી
વિકાનયર વસુહુ વરટ્ટાણ વિનય વણાસીરી કીયઉ વખાણ શ્રી નમિરાજઋષિ સંધિ. (પા. ૧/૪૯૯).
ખરતરગચ્છના કવિ નયરંગની કેશી-પ્રદેશી સંધિ ૭૧ ગાથામાં રચાઈ છે. આ કવિનો સમય સત્તરમી સદીના બીજા તબક્કાનો છે.
ખરતરગચ્છના જિનહિંસસૂરિના શિષ્ય પુણ્યસાગર ઉપાધ્યાયે સુબાહુસંધિ' ની સં. ૧૬૦૪માં ૮૯ ગાથા પ્રમાણ રચના કરી છે. આરંભની પંક્તિઓ નીચે પ્રમાણે છે. અહીં “સંધિ' નો સંબંધ જોડાણ એટલે કે સંબંધનો સમજાય છે.
આદિપણમી પાસ જિણેસર કેરા પયપંકજ સુરતરૂ અધિકેરા જસુ સમરણ સીઝઈ વખાણી તે ગુરૂ સુય દેવી મનઆણી. ના વીરજિણંદ ઈગ્યારમ અંગઈ સોહમ આગલિ સુખદુખ ભંગઈ સુખવિપાકિ બીજઈ સુયખંધઈ દસમ અન્ઝયણ તણઈ પર સંઘઈ. પઢમ-અજઝયણ સબા કેરઉ અછઈ ભણેલું સંબંધ નવેરી તેહઉ કહિસુ સૂત્ર અણુસારઈ જયા સંખિત વિરચાઈ. II હથ્થીયસીસ પુરઆસિ પ્રસિદ્ધ બહુજણ ભુવણ રયણ કરિ રિધ્ધિ પુષ્કકરંડક તિહિ ઉજાણ નંદનવન સમજાસુ વખાણ ઢાલ સોભાગી જિણહરની દોહારામ ગઉડી ઉછાલો ઢાલ દેશ દશારણ જાણીષઈ એ
૫૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org