________________
છે. ખરતરગચ્છ કવિઓનું સંધિ કાવ્યોમાં પ્રદાન નોંધપાત્ર ગણાય છે. આ માહિતીને આધારે સંધિ કાવ્યોની પરંપરા અને સમૃદ્ધિનો પરિચય થાય છે.
સંધિ કાવ્યોનો સંક્ષિપ્ત પરિચય સંધિ કાવ્ય સમુચ્ચયનાં ઉદાહરણ
ગુરુનો મહાન ઉપકાર છે અને એમના ગુણોનું શબ્દોમાં વર્ણન થઈ શકે તેમ નથી. સંધિ કાવ્યને અંતે કવિના શબ્દો છે: ૨. મુણિહિ ગણીનઈ સમઈ સુહાસિ વાહ તઈ માહ વદિ વારિસ !
ગચ્છ શીખ દેવિણ સુહ ચિત્ત હેમતિલકસૂરિ દિવ સંપૂત | જસુ મહિમ કરતઈ જણિ ગુણવંતઈ જિણ સાસણિ ઉજ્જોઈયઉ સો ગુરુ નિય ગચ્છઉં અણુ-સFાં સંઘઈ મણ વંદિય દિયી | હવ પુણ થાકઈ જે દિન કેઈ સફલ કરંઉ તે અણસણ લઈ ઈમ મણિ સંધુ કમાવઈ સહુ-મણ ગારસ દિન પાલઈ અણસણું !
ઉપદેશ સંધિમાં જૈન ધર્મનાં પરંપરાગત ઉપદેશનો ઉલ્લેખ થયો છે. અન્ય કાવ્ય પ્રકારોમાં પણ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આવો ઉપદેશ સ્થાન ધરાવે છે. નમૂનારૂપે નીચેની પંક્તિઓ પ્રગટ કરવામાં આવી છે.
ધ્રુવક ૩. સસહર સમવયણી દીહર-નયણો હંસ ગમણિ સરસઈ સમરે,
બિણ ધજ્જા પસિધ્ધિ નિમજાલ બુધ્ધીય મણિસુ સંધિ ઉવણસ વરે છે. નવકાર સરી જઈ મનિ સમરી જઈ એક જ્ઞાનિ અરિહંત પર સુહ-ગુરુ પણ મીનઈ ભાવ ઘરી જઈ સુહ-ગુરુ દેસણ અણુસર હો. | | કવિએ ફળશ્રુતિનો નિર્દેશ કરતાં જણાવ્યું છે કે ઉવસહ સંધિમ નિરમલ - બુદ્ધિઅ હેમસાર ઈમ રિસિ કહાઈ
પ૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org