________________
એહ સઝાય નિત જે ભણે, તસ ધરિ મંગલ માલ રે, સાંભળતાં સુખ સંપદા, આવે ઋદ્ધિ વિશાલ રે. ૪રા
(૪/૧૮૯) વિજયદેવ નિર્વાણ (રાસ)
જૈન દર્શનના પ્રકાંડ પંડિત પૂ. ઉપા. મેઘવિજયજીએ વિજયદેવ નિર્વાણ રાસની રચના કરી છે. તેમાં મુખ્યત્વે વિજયદેવસૂરિનાં ગુણયુક્ત મહિમાને ગાવામાં આવ્યો છે. નમૂનારૂપે પંક્તિઓ નીચે પ્રમાણે છે: ૮. આદિ
જિનવર નયરસ રંગવર પ્રવચન વચન વસંત સમરી અમરી સરસતી સજ્જન જનની સંત શ્રી ગુરૂકૃપા પ્રસાદથી વચન લહી સવિલાસ શ્રી વિજયદેવ સૂરીશના ગાઈએ ગુણગણનો રાસ. અંત - તપગચ્છરાયા સહુસુયા શ્રી જિનશાસન દિનકરો શ્રી વિજયદેવસૂરીશ સાહિબ શ્રી ગૌતમ સમ ગણધરો જસ પટ્ટદીપક વાદીજી પકુ વિજયપ્રભ સૂરિરાજએ કવિ કૃપાવિજય સુશિષ્ય મેઘે સેવિત હિત સુખકાજએ. ‘નિર્વાણ સૂચિ ૧ દશવૈકાલિક સૂત્ર, અધ્યયન - ૫, ગા. ૩૨
જૈન ગુ. કવિ. પા. ૨૨૭૪ ૩ એજન પા. ૨/૨૭૯
એજન પા. ૩/૧૭૬ જૈન. ઐતિ. કા. પા. ૬૧
જૈન ગુ. કવિ. પા. ૪/૧૬૫ ૭ જૈન ગુ. કવિ. પા. ૪/૧૮૯ ૮ જૈન ગુ. કવિ. પા. ૪૨૫૯
(૩૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org