________________
જગમાં જયગુરૂ હીરજી હુઓ અધિક સો ભાગ, મહિમા મહીમાંહિ ઘણઉ જિમરામમુની મહાભાગ. (૨) તાસ પાટિ ઉદયા ચલિઈ ઉગ્યુ અભિનવભાણ, શ્રી વિજયસેનસૂરિસરુ જેહથી નિત સ્યવિહાણ. (૩) ભાગ્યવડું શ્રી પૂજ્યનું કુણઈન ખંડીઆણ, જિનશાસનમાં જાગતાં હુઆ અધિક મંડાણ. (૪) ખરચ પ્રતિષ્ઠા પૂજણાં સંઘ તીરથ ઉદ્ધાર, રાસ-ભાસ-કવિગ્રંથથી તે સુણજ્યો અધિકાર. (૫) છેડહઈ જે નિર્વાણનઉ કહું લવલેશ વિચાર, તાત માત ગુરૂ ગામનઉં નામ થકી સંભાર. (૬) કાળધર્મ વિધિની માહિતી આપતી પંક્તિઓ: અંગ પૂંજણઈ પૂજ્યતઈ તિહાં મહમુંદી સંઈ વસ, અગર કોઈ મણ અધમણ કેસર સૂકડી મણ લીસ. સો. ૪૧ સાર કપૂર ચૂઓ કસ્તુરી સરખા દ્રવ્ય અનેક, તે સવિ દહન વેલાઈ ચિતામાં આણી કઠિન વિવેક. સો. ૪૨ ચિતામાંહિ શ્રી પૂજ્ય પુઢાડ્યા તવ કુંઅરજી ગાંધી, મુખ ભરીઉં પઈ કપૂરઈ પુણ્ય ગાંઠડી બાંધી. સો. ૪૩ સાહા સોમા સોમકરણ સંઘવી ગાંધી કુંઅરજી વાલી રુપઈઆ સઉની મહીમુંદી પોલિ લગઈ ઉછાલી. સો. ૪૪ દરવાજાથી ઠામ લગઈ વલી માંડવી લેઈ જાતાં, દોકડા રૂપઈઆ સઉના તિમ, ઊછાલ્યાં ઈમ થાતાં. સો. ૪૫ મહીમુંદી રૂપઈઆ મહુરઈ પૂજઈ સંઘઅશેષ ખરચાણી સવિ મહુરમાનઈ આઠ હજાર વિશેષ. સો. ૪૬
૨૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org